________________
અવાજની પરીક્ષામાં છ પ્રકાર બતાવ્યા છે. ૧ ઘોડા, ૨ હાથી, ૩ વેણુવાંસ, ૪ વીણા-તાર, પ સમુદ્રને ઘુર્ધરાટ, દ દુદુભિ નગારાને અવાજ, સ્પર્ષ માટે ગુણ વંevષાવિતા એમ કહ્યું છે. વળી વાસ્તુદ્રવ્ય (બિડીંગ મટીરીયલ્સ) વિષે મહર્ષિ ભૃગુ કહે છે --
शिलेष्टिकासुधादास्मृत्स्नामुल्लोष्टलोहकाः ।
एतानि शिल्पद्व्याणि मुख्यत्वेन निरूपिताः ॥ भृगुसंहिता अ. ६ પાષાણુ, ઇટ, ચૂનો, લાકડું, માટી.અષ્ટ લેહ (મિશ્ર ધાતુ)-આ વસ્તુઓ મુખ્યત્વે શિલ્પના વાસ્તુદ્રવ્ય જાણવા. વળી મહર્ષિજી માપ સારૂ હસ્ત પ્રમાણે, એ આદિ અષ્ટ સૂત્ર વિષે પણ સવિસ્તર નેંધ આપે છે. વળી શિ૯૫ કર્મમાં ઘણા ગુણો મળતા હોય અને દેષ અલ્પ-ડા આવતા હોય તે તે કાર્ય કરવામાં બાધ નથી એમ તેમણે કહ્યું છે - Lyri #ા વા પ્રયત્નઃ ઘણા ગુણ સાથે ચેડા દેષ રહી જતા હોય તો પણ તે કાર્ય પ્રયત્ન કરીને કરવું. (તેની શંકા ન રાખવી). પ્રાચીન શિલ્પથમાં લેહને દેવાલયમાં નિષેધ કરે છે.
काष्ठमृदिष्टके चैत्र पाषाणे धातुरत्नजे ।
उत्तरोत्तरद्रढ द्रव्यं लोहकर्म विवर्जयेत् ॥ વાસ્તુદ્રવ્યોમાં કાછ, ટ, પાષાણ, ધાતુ અને રત્ન આ દ્રવ્યો અનુક્રમે અકેકથી ચડીયાતા વધુ દ્રઢ મજબુત કહ્યાં છે. પરંતુ લેહ દ્રવ્યને ત્યાગ કરવો.
વર્તમાન વૈજ્ઞાનિક કાળમાં બાંધકામોના દ્રવ્યોમાં અનેક શોધખોળો થઈ રહી છે. પરંતુ કેટલાક સ્થળે હવામાનને પ્રતિકુળ દ્રા નુકસાનકારક થઈ પડે છે તેથી શાસ્ત્રકારોએ તેનો નિષેધ કર્યો છે. આજે વૈજ્ઞાનિક શોધખોળથી જુદી જુદી જાતને વાસ્તુદ્રવ્ય બનાવવામાં આવે છે.
કેટલાક એમ માને છે કે લેહની પ્રતિમાનું શાઓમાં વિધાન છે. પણ તે લેહ નહિં, પરંતુ પંચ ધાતુ-મિશ્ર ધાતુને લેહ ધાતુ કહેવામાં આવી છે.
વાસ્તુશાસ્ત્રના મહાન પ્રાચીન પ્રણેતા. મસ્યપુરાણમાં અને અન્ય શિલ્પગ્રંથમાં વાસ્તુશાસ્ત્રના અઢાર આચાર્યોના નામ આપ્યાં છે. વાસ્તુશાસ્ત્ર પર ઉત્તમ કેટીના શિ૮૫ ગ્રંથની રચના તેમણે કરેલી કહેવાય છે. અન્ય શાસ્ત્રો પર પણ તેમણે ગ્રંથ રચ્યા છે. પ્રાચીનકાળના ઋષિમુનિઓ અરણ્યના શાંત વાતાવરણમાં રહીને વિદ્યાના જીજ્ઞાસુઓને પિતાના આશ્રમમાં રાખીને વિદ્યાદાન આપતા હતા.