________________
૨૬
જે કાય વાણીથી થઈ શકે છે તેને વિદ્યા કહે છે. અને મુંગા પશુ જે કા કરી શકે છે તેનુ નામ કળા છે. શિલ્પ, ચિત્ર, નૃત્ય ઈ સૂક ભાવે પણ થઈ શકે છે તેથી તે દરેકને કળા કહે છે.
प्रासादम तिमारामगृहवाप्यादिसत्कृतिः ।
कथिता यत्रतच्छिल्पशास्त्रमुक्तं महर्षिभिः ॥ ३ ॥
દેવમંદિર, રાજમહેલ, પ્રતિમા, ઉપવનગૃહો, સરોવરાદિ જળાશયા, નગર, કિલ્લા આર્દિ રચનાની વિદ્યાને મહર્ષિઓએ શિલ્પશાસ્ત્ર કહ્યું છે.
1 શુક્રાચાર્ય ૬૪ કળા, સમુદ્રપાલે જૈનસૂત્રોમાં છર કળા, યશોધરે કામસૂત્રમાં ૬૪ કળા ( અવાંતર ભેદે પ૧૨ કળા ) કહી છે. લલીત વિસ્તારમાં ૬૪ કળાએ, કામ સૂત્રમાં ર૭ અને શ્રીમદ્ ભાગવતમાં ૬૪ કળા ગણાવી છે. તેમાં મુખ્યત્વે (૧) માલાકાર (માળી), (ર) લેાહકાર (લુહાર), (૩) શંખકાર (શંખના આભુષણુ મનાવનાર) (૪) કુર્મિન્દર (વકર), (૫) કુંભકાર (કુંભાર), (૬) કસકાર (ક'સારા), (૭) સૂત્રધાર (૮) ચિત્રકાર (ચિતારા), (૯) સુવર્ણકાર (સાની)-આમ કળામાં વિવિધ હુન્નરશ સમાવ્યા છે. નૃત્ય, ગીત, વાત્રિ, કાવ્ય, સાહિત્ય એ સર્વ પણ કળા છે. મહાભા રતમાં વિશ્વકર્માને હજાર શિલ્પના સટ્ટા કહ્યા છે. મનુષ્યએ આજીવિકાના સાધન તરીકે જે કળાના ઉપયાગ કર્યાં તે વ્યવસાયના વર્ષોંના જુથની જ્ઞાતિઓ થઈ છે.
पृथक् पृथक्रियाभिहिं कलामेदस्तु जायते ।
यांयां कलां समाश्रित्य तन्नाम्या जातिरुच्यते ॥ ४ ॥
વિવિધ કળા વિવિધ ક્રિયા વડે થાય છે. મનુષ્ય જે જે કળાના આાશ્રય લે છે તે તે કળા પરથી તેની જાતિનું નામ પડે છે. આમ કળાના વર્ગ પ્રમાણે ધંધાદારી જ્ઞાતિઓના સમૂહ બંધાયા છે.
!
ભૃગુસંહિતામાં મહર્ષિ ભૃગુએ (૧) ધાતુ ખંડ (૨) સાધન ખંડ (૩) વાસ્તુ ખંડ વર્ણવ્યા છે જેમાં ધાતુખડના ત્રણ વર્ગ–કૃષિ (ખેતી), જળ તથા ખનીજ કહ્યાં છે. ખેતી કરવી, જળબધા આંધવા અને ભૂમિમાંથી ખનીજ દ્રવ્ય ખેાદી કાઢવુ. સાધન ખડમાં નૌવાપાનિયાનામાં કૃતિઃ સાધનમુન્તે-નૌકા, રથ, અગ્નિયાન ( રેલ્વે ) આ ત્રણ વાના કહ્યાં છે, જેમાં જળમાં નૌકાયાન, પૃથ્વી પર રથયાન તથા અગ્નિયાન અને હવામાં બ્યાસયાન:-આભાને શિયાળ ૨ ક્થામ થાન તથૈવૃત્તિ-આમ જળચર, ભૂચર, ખેચર ત્રણે વાહુના કહ્યાં છે.
બૈરમપ્રાધાનગરચના વાસ્તુ"ત્રિતમ ॥ વાસ્તુ ખડમાં મકાને કિલ્લાએ નગરી, જળાશયેા કહ્યાં છે. મહર્ષિ ભૃગુ ભૂમિ-પરીક્ષાના છ પ્રકાર ગણાવે છે: (૧) વણું (૨) ગંધ, (૩) રસ, (૪) બ્લવ, (૫) દીક્, (૬) શબ્દ, (૭) સ્પર્શી, અહીં શબ્દ