________________
शिखराधिकार अ. ९
પ્રાસાદ પુરૂષનું સ્થાન—
ज्ञानप्रकाश दीपाव
छादनस्य मवेशेषु सँगमध्येऽथवोपरि | शुकानासावसानेषु वैद्यध्वे भूमिकान्तरे ॥ ८८ ॥
આ પ્રાસાદ પુરૂષને ક્યાં ક્યાં સ્થાયી સ્થાપી શકાય તે કહે છેઃ— છજાછાતીયાની ઉપર, ખીખરીઓના થાના મધ્યમાં, શિખરના ઉપર (આમલસારામાં), શુકનાસના ઉપર, વેટ્ટીની ઉપર, ભૂમિની મધ્યમાં, આ પ્રાસાદ પુરૂષની સ્થાપના કરવી. ૮૮
हेमजं ताजं वापि ताम्रजमभिषेकयेत् । कलशेनाज्यपूर्णेन सौवर्ण पुरुष न्यसेत् ॥ ८९ ॥
રહ
સેનાને, રૂપાને કે ત્રાંબાનેા કળશ ઘી ભરીને, તે પર અભિષેક કરેલા સુવર્ણ પુરૂષને (પલંગ સાથે) સ્થાપન કરવેશ. ૮૯
मध्यगर्भे विधातव्यो हृदयवर्णको विधिः । हंसतूला ततः कुर्यात् ताम्रपर्यकसंस्थितः ॥ ९० ॥ शय्यायां च प्रसुप्तोऽसौ पद्म च दक्षिणे करे | freate करे वामे कारयेद् हृदि संस्थितः ॥ ९१ ॥
મધ્યગર્ભમાં આ હૃદયવર્ણ (પ્રાણ)ની સ્થાપનાને વિધિ કરવા, ત્રાંબાના પલંગ કરાવી, તે ઉપર રૂકની ભરેલી રેશમી શય્યા ઉપર પ્રાસાદ પુરૂષની મૂત્તિ સુવરાવવી. તેના જમણા હાથમાં કમળ ધારણ કરાવવું. અને ડાબા હાથમાં ત્રણુ શિખાવાળી પતાકાવાળા ધ્વજાદંડ રાખી હાથ છાતીચે રાખવા. ૯૦-૯૧
વાડનું પૃથક પૃથક્ ઉદયમાન—
प्रासादकटिविस्तारं चतुष्कीस्तंभविस्तरात् ।
गर्भमित्तिसम दैर्ध्य कचित् कर्णस्य विस्तरम् ॥ ९२ ॥
૧. પ્રાસાદ પુરૂષને વત્તમાન કાળમાં આમલસારાના મધ્યમાં સ્થાપન કરવાના વિધિ આ પ્રમાણે છે. નીચે ગાયનું ઘી ભરેલા કળશ શેર સવાશેરનાં ભરી તેના પર ઢાંકણું વાસી તે પર સુવર્ણ' પુરૂષને ગાદીવાળા ચાંદીના ઢાલીયામાં સુવરાવે છે. અને તે પર્ર ક્ષેત્રણ ઇંચની જેટલી જગ્યા ખાલી રહે તેમ આરસના પાટીયાનુ ઢાંકણું સંપુટની જેમ મૂકવામાં આવે છે. તે પર પ્રતિષ્ઠા સમયે ઇંડુ' કળશ સ્થાપન કરે છે. સુવણ પ્રાસાદ પુરૂષ દબાય તેમ ઢાંકવુ' નહિ, સપુટની જેમ ખાલી જગ્યા રાખવી.