________________
ફિfધાર છે. જે શાનાથજી રાવ उदयं च समायुक्त विस्तारांशमतः शृणु । पदग्रही द्विभागा तु पंचभाग तु चांडकम् ॥ ८४ ॥ ग्रीवा चैव द्विभागा तु त्रिभागा पद्मपत्रिका । कर्णिका च द्विसार्धा तु बीजपूरं सार्द्धा शकम् ॥
अग्रं तु भागमेकं तु चैत्र कलशलक्षणम् ॥ ८५ ॥ કળશના ઉદયના ભાગ કહ્યા–અને હવે પહેલાઈના ભાગ સાંભળો. પડઘી ગર્ભથી બે ભાગ, અંડક ગર્ભથી પાંચ ભાગનું, ગળું ગર્ભથી બે ભાગ, છાજલી ગર્ભથી ત્રણ ભાગની, કણી ગર્ભથી અઢી ભાગની, બીજોરું ગર્ભથી દેઢ ભાગનું રાખવું. બીજેરા (ડેડલા)ને અગ્રભાગ, ઉપલો એક ભાગનો રાખવે. આ પ્રમાણે કળશ લક્ષણ જાણવું. ૮૪-૮૫ પ્રાસાદ પુરૂષअथातः संप्रवक्ष्यामि
पुरुषस्य प्रवेशनम् । न्यसेद् देवालयेष्वेवं
जीवस्थानं फलं भवेत् ॥८६॥ હવે હું પ્રાસાદ પુરૂષને પ્રવેશવિધિ કહું છું. પ્રાસાદમાં તે જીવસ્થાને છે. તેને પધરાવવાથી ફળ મળે છે. ૮૬ एकहस्ते तु प्रासादे ____पुरुषोऽर्धाङ्गुलो भवेत् । अर्धाङ्गुला भवेद् वृद्धि
वित्पंचाशद्धस्तकम् ॥ ८७ ॥ સુવર્ણના પ્રાસાદ પુરૂષની મૂર્તિનું પ્રમાણુ કહે છે –એક હાથના પ્રાસાદથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક ગજે અર્ધાઅર્ધા આંગળની વૃદ્ધિ કરી તે પ્રમાણુની પ્રાસાદ પુરૂષની મૂર્તિ કરાવવી. ૮૭
પ્રાસાદ સુવર્ષે પુજા પ્રાસાદ સુવર્ણ કરવા
કપ)