________________
शिखगधिकार अ. ९ ज्ञानप्रकाश दीपाव मुरागारेषु सर्वेषु विश्वकर्पबचो यथा । शैलजे शैलजः कार्यों दारुजे दारुजस्तथा ॥ ७५ ।। धातुजे धातुजश्चैव ऐष्टिके चैष्टिकः शुभः । चित्रे चित्र विधातव्यो हेमनः सर्वकामदः ॥
શ્રેણ: સત્ર શ્રેણાનાં પુ છ3ના / ૭૬ ! ક્ષીરસમુદ્રમાં ઉત્પન્ન થયે, અને સર્વ શ્રેષ્ઠ ભાગમાં રહેનારે એ કળશ છે. દેવમંદિર અને રાજમહેલ એ પ્રાસાદ કહેવાય. બીજા હમ્પ એટલે ઘર કહેવાય. ત્રણ દિશાના મુખવાળા એવા રાજપ્રાસાદ અને દેવપ્રાસાદ પર કળશ ચઢાવવા એવું વિશ્વકર્માએ કહ્યું છે. પાષાણુના પ્રાસાદને પાષાણને, કાઇને કાષ્ઠને, ધાતુને ધાતુને, ઈટનાને ઈંટને, ચિત્રનાને ચિત્રને કળશ ચઢાવવો. તેમાં શ્રેષ્ઠ સુવર્ણ કળશ અને ધ્વજદંડ છે. તે સર્વ કામનાને આપનાર છે. ૭૪-૭૫-૭૬ નાગરાદિ કળશમાન
प्रासादस्याष्टमांशेन पृथुत्वं कलशाण्डकम् ।
पोडशाशैर्युत श्रेष्ठं द्वात्रिंशां शैस्तु मध्यमम् ॥ ७७ ॥ પ્રાસાદ રેખાયે હોય તેના આઠમા ભાગે કળશ=ઈડને વિસ્તાર રાખ. આ વિસ્તાર માનમાં તેને સામે ભાગ વધારીયે તે શ્રેષ્ઠ માન, અને બત્રીશમે ભાગ વધારીયે તે મધ્યમાન કળશની પહેલાનું જાણવું. ૭૭
वैराटे द्राविडे चैत्र भूमिजे विमानौद्भवे । वल्लभीनां समस्तानां प्रासादे पष्ठकांशके ॥ ७८ ॥ धर्मार्थकाममोक्षाणा-मीप्सितं लभते ध्रुवम् ।
स्थापयेद् युक्तालङ्कारैः कलश कामरूपकम् ॥ ७९ ॥ વૈરાટજાતિ, દ્રવિડજાતિ, ભૂમિજજાતિ, વિમાનભાવ જાતિ અને વલ્લભાદિ જાતિ એ સમસ્ત જાતિના કળશ તેના પ્રાસાદના છઠ્ઠા ભાગે વિસ્તારમાં કરવા. તે ધર્મ, અર્થ, કામ, મેક્ષ અને ઇચ્છિત ફળને આપનાર છે. તે કળશ વિધિ વિધાનથી અનેક અલંકાર સાથે સ્થાપવાથી કામરૂપદાતા છે. ૭૮-૭૯ કળશનાં અન્ય બે પ્રમાણે
रेखायाः पंचमांशेन कलशं कारयेद् बुधः । घण्टाविस्तारपादेन तत्पादेन युत पुनः ॥ ८० ।। इत्थं कलश विस्तार उच्छ्यस्तस्य सार्द्धतः ।