________________
शिखराधिकार अ. ९ शानप्रकाश दीपार्णव
૧૨૩ 'प्रासादस्य पृष्ठभागे दक्षिणदिशि चानुगे । स्तंभवेधस्तु कर्त्तव्यो भित्याश्च षष्ठांशकः ॥७१ ॥ घटोदयप्रमाणेन स्तंभिकोदयः कारयेत् । धामहस्तकविस्तार-स्तस्योचे कलशो भवेत् ॥ ७२ ॥ वंशाधारा वज्रबंधा वंशानां वेष्टनादिकम् ।
वंशबंधाश्च कर्तव्या हस्ते हस्ते तथा पुनः ॥ ७३ ॥ પ્રાસાદના શિખરના પાછલા ભાગમાં જમણા પરામાં ખંભવેધ (ધ્વજદંડને ઉભે રાખવાના ટેકારૂપ નીચે કલાકરે. તે પ્રાસાદની ભીંતની જાડાઈના છઠ્ઠા ભાગ જેટલો કરો, અને વજાદંડને મજબૂત આધારરૂપ તથા વિજાદંડ સાથે ઉભી કરવાની કાષ્ટની ખંભિકા કરવી. તેની ઉંચાઈ આમલસારાની બરાબર ખંભિકા કરવી. તેની જાડાઈનું પ્રમાણ, ગર્ભગૃહ જેટલા ગજને હય, તેટલા આંગળનું (સામાન્ય રીતે) રાખવું. અને તે સંભિકા પર મેઘરે કળશ કર. ધ્વજાદંડ અને ખંભિકા સાથે વેષ્ટનાદિ વજીબધે બાંધી દંડને મજબૂત સ્થિર કર. તે બંધ એકેક હાથે મજબૂત ત્રાંબાના પાટાઓ વજબંધોથી બાંધવા. ૭૧-૭૨-૭૩ કળશમહિમા
क्षीरार्णवे समुत्पन्नः प्रासादस्याग्रजातकः ।
प्रासादो देवनृपाणा-मन्येषां हर्म्यमुच्यते ॥ ७४ ॥ ૧. વજાદંને સ્થિર રાખવાને આધારરૂપ મજબુતી સારૂ બાજુમાં કાષ્ટની ખંબિકા ઉભી કરવાની પ્રાચીન પ્રથા છે. તે શિખરના બંધણુથી નીચે અને આમલસારાની ઉંચાઇ જેટલી તે તંભિકાની ઉંચાઈ રાખવાની કહી છે. (કઈક તેથી વધુ પણ કહે છે.) તે ખંભિક અને વજદંડને ઉભે રાખવાને નીચે કલાબો રdભવેધ કરો. તેમાં પાટલીના ઘાટની નીચે લામસુલુંબિકા કરવી. તેમાં થોડે ખાડો અરધોક આંગળને જરા સાવ જેટલો કરો. તેમાં સ્વજાદંડ અને ખંભિક સ્થિર રહી શકે. આ રીતથી વજાઉંડને સાલ જેવું કઈ રાખવું પડતું નથી. વર્તમાન પ્રથા આમલસારામાં કલા કરી દંડ ઉભો કરવામાં આવે છે. તેથી તેને સાલ રાખવું પડે છે.
આથી શાસ્ત્રોક્ત પાઠ કરતાં દંડ સાલ એટલે વધુ રાખો પડે છે. અને તે કળશથી વણો ઉંચો દેખાય છે. જયારે શાસ્ત્રોકત પાઠ પ્રમાણેના વાઈડ કળશથી પ્રમાણસર ઉંચા રહે છે. રાજસ્થાનના ચિપીઓ જુની પ્રથાને અનુસરે છે.
ખંભવેધ તંભકાની પ્રથા પ્રાચીન છે. ત્રણેક વર્ષથી વર્તમાન પ્રથા ગુજરાતમાં શરૂ થઈ જણાય છે.
૨. ઇમરા-પાઠાન્તર. ૩. ઢોવાન- પાઠાન્તર