________________
૧
1
દુઃખી થતા હતા. તેથી સમૂહ જીવન અર્થે દમ જંગલામાં તથા પર્વત પર કિલ્લા રચી ગામ ખાંધી ઘર મનાવી માનવીએ રહેવા માંડયું. “ સમરાંગણસૂત્ર ” ગ્રંથમાં કહે છેઃ ત્રેતાયુગમાં માનવીમા વન-પર્વત પર, નદીસરાવા પર વનરાજીમાં દેવા સાથે વિહાર કરતા હતા તથા કલ્પદ્રુમ પાસેથી સાગ પદાથ મેળવતા હતા. જ્યારે આ કલ્પદ્રુમ (કલ્પવૃક્ષ) અલેપ થયાં ત્યારે તેમણે અન્ય વૃક્ષો નીચે વાસ કર્યો. જ્યારે વૃક્ષ નીચેના વાસથી થાકયા ત્યારે અણુિદાર પત્થર વડે સુકાં વૃક્ષોને કાપી કાષ્ટના ઘર. આંધ્યા, જેમાં એકથી દસ સુધીના શાલા (એરડા) માંધતા હતા. અને આ કાષ્ટ ઘાને વજ્રપાત તેમજ વિજળીથી સુરક્ષિત કરવા સારૂ ઇન્દ્રની સ્તુતિ કરતા. તેમજ વાયુ તથા વરૂણ દેવની સ્તુતિ તેમના કપમાંથી અચવા સારૂ ફરતા હતા. ઘરમાં મૂકેલા સ્તંભાના આકાર પરથી તે સ્તંભના નામ આપતા હતા. ચારસ સ્તસને બ્રહ્મકાંડ, અષ્ટભુણી સ્તનને વિષ્ણુકાંડ, ગેાળ સ્તંભને શિન્નકાંડ કહેતા હતા. માસ આ કાષ્ટના મકાના રામાયણુ યુગ, મહાભારતયુગ, કૌરિલ્ય યુગ તેમજ બૌધ યુગ સુધી થતાં હતાં.
ઋગવેદના સાતમા મડળના એ અધ્યાયમાં ઘરને સુદૃઢ રસ્તા સાથે નિરોગી તથા પશુ-ધાન્ય-સ પત્તિવાન કરવા સારૂ વાસ્તુપતિ ઇન્દ્રની સ્તુતિ આપી છે. અહીં ઇન્દ્રનેજ દેવાના સ્થપતિ ત્વષ્ટા કહ્યા છે. વિશ્વકર્માનું નામ તે સમગ્ર વિશ્વના સૃષ્ટા તરીકે આપ્યું છે અને તેમના પુત્રનું નામ ત્વષ્ટા આપી તેના શિષ્ય વિભુની સ્તુતિ આપી છે. તેમજ વસુ, ગૃહપતિ, અગ્નિ, સેમ, મફત ઈ દેવાનાં સ્તુતિસ્તત્રો આપ્યાં છે, જે રૂઢી આજપણુ ચાલુ છે. ( આવા ક્રિયાકાંડનુ નામ બૌધ ગ્રંથામાં પ્રાસાદ મંગલમ્” આપ્યું છે) ઋગવેદમાં વાસ્તુવિદ્યાના જ્ઞાતા અગસ્ત્ય તથા વસિષ્ઠનાં નામ આપેલાં છે. અને ત્વષ્ટા તથા ત્રિભુએ ઇન્દ્રનુ વજ્ર અનાવ્યું હતુ એવા ઉલ્લેખ છે. અહીં પુર ( શહેર ) તથા હુમ્યુંના નામ આવે છે. ઇન્દ્રે અસુર શખરના પુરના નાશ કર્યાં એવા ઉલ્લેખ છે. પત્થરના માંધેલા મજબુત ૧૦ પુર હતાં તેને તેમજ સપ્રમાણ મકાનની રચનાના ઉલ્લેખ અહીં મળે છે. સહસ્ર દ્વારવાળા ખૂબ વિશાળ વર્ણના ઘરનાં સુદ્ધ સહસ્ર સુંદર સ્ત’ભવાળા ચિત્ર તથા વરૂણુના ઘરનાં તેમજ મજ્બુત રૂપાળાં દ્વારાવાળાં પુષ્કરીય સરાવરના ઘાટના દેવાનાં ઘરનાં વર્ણન છે. રૂપાળાં દ્વારનાં નામ વિરાટ, સમ્રાટ, પ્રભવી, ભૂયસી ઈ આપ્યાં છે. તેમજ સ્તંભતા નામ પણ શુભ, વિશુભ છે. આપતા હતા. અષ્ટકાણુ સ્તંભ બહુ Àકપ્રિય હતા. યજ્ઞકુંડ ગરૂડના આકારના રચતા હતા. આ સ ઉલ્લેખા પરથી એ યુગમાં પણ સુંદર, સંપ્રમાણુ, સુદ્ધ વિશાળ માંધકામ થતાં હતાં એ વસ્તુ ફલિત થાય છે. તેથી સ્થાપત્ય કલાને પ્રારંભ ઋગવેદ અગાઉ ઘણા વર્ષ પૂર્વથી થયેલા હાવા જોઇએ. દ્રવિડાગ્નિ સ્થાપત્યના સમથ સ્થપતિ અગસ્ત્ય તથા વટાના નામ આ વેદમાં મળે છે. વળી સ્થાપત્યકળામાં કુશળ ગાંધર્વોના રાજા નગ્નજિત પશુ ઋગવેદ યુગમાં થયા હતા એવું કેટલાક માને છે.
અથર્વ વેદના સૂક્તામાં પણ સ્થાપત્ય કળાના ઘણા શબ્દો મળે છે. શિલ્પ
"