________________
।। શ્રી ગણેશાય નમ: ।। શ્રી વિશ્વકર્મણે નમ: 11 શ્રી હરિ-સ્મરણમ્ ।।
પ્રસ્તાવના
દીપા વ.
ભારતીય શિલ્પ-સ્થાપત્ય (વાસ્તુ વિદ્યા)ના તલસ્પશી અભ્યાસ માટે તેના સમર્થ આચાર્યાંના ગ્રંથૈાના અનુશીલન જરૂરી છે. દોઢસાક વર્ષ પૂર્વે આ વિદ્યાના એક પ્રખર અભ્યાસી રામરાજના લખેલા નિખ ધ વાંચી દેશ-વિદેશના કલાપ્રેમી વિદ્વાનેા છક થયા હતા. ભારતના મધ્યભાગમાં આવેલ વિધ્ય પર્વતાલિના ઉત્તર ભાગમાં જે શિલ્પકળા વિકસી ફાલીફૂલી છે તેને નાગરા’િશિલ્પ કહે છે. તેમજ દક્ષિણ ભારતમાં વિકસેલા આ અદ્દભુત સ્થાપત્યને દ્રવિડાર્ત્તિ' શિલ્પ કહે છે. આ એ મુખ્ય શાખા ઉપરાંત આંધ્ર તથા હુંશાળ સમુદ્રતટ પ્રદેશમાં વિકસેલી સ્થાપત્ય કલાને ‘વેસરાદિ’ શિલ્પ કંડે છે. આ ત્રણેનું મૂળ તે એક જ છે. પણ તે દરેકના ચાસ કારણેાને લીધે સાવ સ્વતંત્ર વિકાસ થયા છે. તેથી જ તેમના ગ્રંથા ભિન્નભિન્ન લખાયા છે. પશુ તે વાંચતાં સ્પષ્ટ લાગે છે કે તેના સિદ્ધાન્તામાં સામ્ય છે. વેદ-ઉપનિશ-પુરાણામાં વાસ્તુવિધાઃ
ભારતિય શિલ્પસ્થાપત્ય (વાસ્તુવિદ્યા)ના પ્રારંભ કાળને ચાકસ નિણૅય થઇ શકતા નથી, પણ ઋગવેદ, બ્રાહ્મણ ગ્રંથા, રામાયણુ-મહાભારત-પુરાણા, ઔદ્ધત્ર થા, કૌટિલ્યનું અર્થ શાસ્ત્ર ઇ૰ ગ્રંથે!માં આપેલાં વિધાના ઉપરથી આપણને સ્થાપત્ય કલાના વિકાસની ઝાંખી થાય છે. રાજગિરિની જરાસંધકી એક, અશોકના સ્ત ંભા તથા મૌર્ય યુગના સ્થાપત્યના અવશેષો પરથી આ કલાના ઉદ્ગમની કંઈક ઝાંખી થાય છે. શતપથ બ્રાહ્મણુમાં તથા ઐતરેય બ્રાહ્મણુમાં ઇંદ્રના વજ્રના આકારને, તથા યજ્ઞકુંડના અષ્ટકાણુ આકારના ઉલ્લેખ છે. ગૃહ્યસૂત્રમાં ઘરને સપ્રમાણ રચી તેના પ્રત્યેક દિશાના સ્તંભને સ્પર્શ કરી પૂર્વમાં સત્ય તથા શ્રદ્ધા,' પશ્ચિમમાં ‘ખળ તથા અધિકાર,' ઉત્તરમાં બ્રાહ્મણ તથા ક્ષત્રિય’, અને દક્ષિણમાં ‘યજ્ઞ તથા દાન’ એમ એલી સ્વાસ્થરૂપ શિખર, નીતિનિયમરૂપ મુખ્ય સ્તંભ અને દિવસ રાત્રિ રૂપ એ દ્વારની ભાવના કરવાના ઉલ્લેખ છે. આ ધાર્મિક ક્રિયાકાંડ પરથી સાબીત થાય છે કે સ્થાપત્યકળા ભારતમાં બહુ પ્રાચીન કાળથી જ વિકસતી ગઈ છે. ઇ. સ્વી. પૂર્વ ત્રણ તુજાર વર્ષથી માંડી ઇસ્વી. પંદરમી સદી સુધીના સાડાચાર હુંજાર વર્ષ દરમ્યાન રચાયલા ગ્રંથામાં વાસ્તુવિદ્યા સાથે જોડેલા ક્રિયાકાંડના વધુન ગૃહ્યસૂત્રેા, તત્રગ્રંથા તથા વાસ્તુશાસ્ત્રના ગ્રંથમાં જોવામાં આવે છે. આ કર્મકાંડમાં વાસ્તુભાગમાં વાસ્તુ-પુરૂષનું પૂજન, ભૂમિની પસદગી, તથા તેને સંતુષ્ટ કરવાના વિધાન, વાસ્તુતિ ઈન્દ્ર, સામ, યમ, વરૂણ્યુ, વાયુ દેવાના પૂજન તથા સ્તુતિના સ્તાત્ર આપ્યાં છે. વાયુપુરાણ તથા માર્ક ડેય પુરાણમાં વિધાન છે કે પર્વત શિખરા પર તેમજ સમુદ્ર કાંઠે માનવીના વાસ હતા. તેથી શરદી, ગરમી, વર્ષા ને ભૂખથી લેાકેા