________________
વિશિર ઇ. ૧
શnga rala
ના * ઇs ,
S
:
-
--
મન ----
- --
----- ---
-
---
=
=
શૃંખ પર શૃંગ-વિધાન-શે. ૧૨-૧૩ ઉરૂગ-વિધાન- ૧૪-૧૫ ઉરૂશૃંગ ચડાવવાનું વિધાન
उरुश्रृंगाणि भद्रे स्यु-रेकादिग्रहसंख्यया ।। 'त्रयोदशार्दै सप्तादै लुप्तानि चोरुश्रृंगकैः ॥ १४ ॥ घंटा बाद्य प्रमाण च स्कंधे स्कंध तु कारयेत् ।
सूत्रयित्वा क्रमयोग अधऊर्ध्व प्रकल्पयेत् ॥ १५ ।। હવે શૃંગે ચડાવવાનું કહે છે–પ્રાસાદના અંગે પાંગની ફાલનામાં તળછંદની વિભક્તિ છજા પરથી શિખરમાં પણ કરવી. છજા પર પ્રહારૂ (બહારને થર) કરી શૃંગ પર શૃંગ એમ (પ્રતિરથાદિ પર) ચડાવતા જવું. પ્રહારને થર કરી
૧. ઉગમાં તેર વિભાગ કરી નીચેનું (સાત ભાગ લુણ) દશાવવા કહ્યું છે અને ઉપરનું ઉઍ છ ભાગ ખુલ્લું રહે–આમ કહ્યું છે. પરંતુ સક્રિય કાર્ય કરતાં ઉપાંગોના પર કેટલોક આધાર રાખવો પડે છે. આને લૌકિક ગામઠી ભાષામાં કર્મઠ વિકા કહી છે. ગ્રંથસ્થ સૂત્રને કેમ વટાવવાં તેનું સક્રિય જ્ઞાન અનુભવી દિયાવાન શિલ્પીઓ પાસે જ હોય છે.