________________
॥ अथ वास्तुविद्यायां दीपार्णवे अष्टमोऽध्यायः ।।
देवता दृष्टिपद स्थापनाधिकार
શીવિશ્વ સવાર
'द्वात्रिंशद् द्वारमुत्सेध-मूर्ध्वके त्रीणि वर्जयेत् ।
પષ્ટ શિવ ગૌો વિશ-નમ્ છે ? . द्वादशे तु समुत्सेधे कुर्याच जलशायिनम् । चतुर्दशे मातृदेवीं षोडशे यक्षमेव च ॥ २ ॥ अष्टादशे तु कर्त्तव्या-वुभौ रुद्रौ च श्रीहरिः । ब्रह्मयुग्मं च कर्तव्य-मत ऊर्च तथा शृणु ॥ ३ ॥ एकाधिके बुधश्चैव लेपचित्राणि कारयेत् । विंशतिमे दुर्गादेवी अगस्ति रदस्तथा ॥ ४ ॥ एकविंशतमे चैव लक्ष्मी च जिनमेव च ।
चतुर्विशे समुत्सेधे सरस्वती गणाधिपम् ॥ ५ ॥ ૧. સુત્રસંતાન મૂત્ર ૧૭૭માં ચોસઠ ભાગ કરી દેવદષ્ટિસ્થાન એકી અંકે કહેલા છે. તેમ અહીં નથી. વળી સૂત્રસંતાન લોક માં હુપતિ કુ કાવ: | કહ્યું છે. એટલે ક્રિયાના જ્ઞાનના અભાવવાળા લેકે ઉંબરાથી ઉત્તરંગ સુધીના ભાગનું આ વિધાન છે, તેવું માની દુરાગ્રહ સેવે છે, પરંતુ ઉંબરે તે બાળવાનું કહ્યું છે. તેથી શાખા એજ દ્વાર ખરો ઉદય જાણ. અહીં કહેલા દેવદષ્ઠિસ્થાન સૂત્ર સંતાનથી કંઈક જુદાં પડે છે. અને એવાં મતમતાંતર અનેક છે. પણ વિદ્વાને એ ગમે તે એક ગ્રંથના સુત્રોને માન્ય કરી ચાલવું જોઈએ. સૂત્રસંતાનના ૬૪ ભાગનાં દેવદષ્ઠિસ્થાન વધુ વ્યવહારમાં છે.
દષ્ટિ સંબંધેના જુદા જુદા ગ્રંથમાં જુદા જુદા મત પ્રવર્તે છે. ચૌદમી સદીના જૈન ઠકકુર ફેરૂએ રચેલા વાસ્તુસારમાં કહ્યું છે કે કારની ઉંચાઈમાં દશ ભાગ કરી, નીચેથી પહેલા ભાગે મહાદેવ, બીજા ભાગે શિવશક્તિત્રીજા ભાગે શેષશાયિ (વષ્ણુ, ચોથા ભાગે લક્ષ્મીનારાયણ, પાંચમા ભાગે વિષ્ણુદશાવતાર, વરાહાવતાર; છઠ્ઠા ભાગે લેપચિત્રની પ્રતિમાની દૃષ્ટિ, સાતમા ભાગે શાસનદેવ (જીનપ્રભુના યક્ષ યક્ષિણ આદિ અને સાતમા ભાગમાં દસ ભાગ કરી, તેમાં સાતમા ભાગે વીતરાગ જનરભુની દૃષ્ટિ રાખવી. આઠમા ભાગે ચંડી દેવી, અને નવમા ભાગમાં ભૈરવ તથા છત્ર ચામરધારી દેવાની (ઇદ્ર)ની દષ્ટિ રાખવી. અને દશમા ભાગમાં કોઈની દૃષ્ટિ રાખવી નહિ.