________________
देवता दिङ्मुखाधिकार अ. ७ ज्ञानप्रकाश दीपार्णव
दिक्पालोक्तदिशि स्थाप्या पुरद्वारोक्तदेवताः ॥
મત્ર તે ચ7 પૂનાદાનિર્ન સંસાયઃ | ૨૬ છે. ભૈરવ, ક્ષેત્રપાળ, તાલ, અઘોર અને પિતૃદેવ, ચંડી, યમ, નાગદેવ આદિ ઉગ્ર દેવદેવીઓ દક્ષિણાભિમુખ (દક્ષિણ સામે) એસારવાં. યક્ષેશ (કુબેર), દત્ય, રાક્ષસ, ભૂતપ્રેત, પિશાચ અને શુદ્ર જાતિનાં દેવદેવીઓ પણ દક્ષિણ દિશા સામે મુખે બેસારવાં. જે દિગ્યાલ જે દિશાના હોય તે દિશા સામે બેસારવા. નગરદ્વારે જે દે કહ્યા હોય તે બેસારવા. આમ યથાગ્ય સ્થાને કહેલી દિશામાં દેવોને બેસારવા. એથી ઉલટી દિશામાં બેસારવાથી, પૂજા કરનારને હાનિ અને લક્ષમીને ક્ષય કરે છે. ૧૩–૧૪-૧૫
दक्षिणोत्तरमुखाश्च प्राच्याथैवं तु पश्चिमाः ।
वीतरागस्य मासादाः पुरमध्ये सुखावहाः ॥ १६ ॥ દક્ષિણ, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ એ ચારે દિશામાં વીતરાગ (જિનદેવ)ના પ્રાસાદે નગરમાં હોય તો સુખકારક છે. ૧૬
प्रशस्तं च समुत्सेधे गृहस्यार्धभूरंगिका ।
श्रियं शांतिमीप्सितं च कर्तुः कारयितुस्तथा ॥ १७ ॥ इति श्रीविश्वकर्मणा ते वास्तुविद्यायां ज्ञानप्रकाशदीपावे
देवतादिङ्मुखाधिकारे सप्तमोऽध्यायः ॥७॥ ઘરની ઉપર અર્ધ ભૂરંગિકા હોય તે પ્રશસ્ત છે. તે બંધાવનાર તેમજ બાંધનારને લક્ષમી, સુખશાંતિ અને ઈચ્છિત ફળ દેનાર છે. (ભૂરંગિકાની પ્રથા ઉત્તર ભારતમાં વિશેષ દેખાય છે). ૧૭
ઈતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાસ્તુવિદ્યાના જ્ઞાનપ્રકાશ દીપાવના દેવતા દિડ મુખાધિકારની, શિષ વિશારદ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાએ કરેલ શિ૯૫પ્રભા નામની ભાષા ટીકાને
સાતમે અચાય સમાપ્ત.
૧. રેવતા વિદ્યુહ .૧ પૂર્વ મુખ દેવો–બ્રહ્મા, વિષ્ણુ, શિબાણુલ સ, રાજલંગ, મુખલિંગ, સૂર્ય, ઈંદ્ર, કાત્તિકસ્વામી, જીન, ૨ અમિણું–અગ્નિદેવ, દિગપાલ. - ૩ દક્ષિણમુખ–નાગેશ, ક્ષેત્રપાળ, નિતિ, ભૈરવ, અાશિવ, જીન, જંગરાજ, કુબેર, માંધ, ગ્રહ, માતૃકાગણ, નકુલીશ, નાગ, ચંડીશ, હનુમત, યમ, (આ દેવો વિદિશામાં પણ બેસી શકે) વિતાલ, પિતૃગણ, યક્ષ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ અને શુદ્ર જાતિનાં હે-દેવીઓ. ૪ નૈઋત્ય મુખ-નિતિ , ક્ષેત્રપાલ, ભૈરવ, હનુમંત,
૫ પશ્ચિમમુખ-- બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ઇન્દ્ર, સ્કંદ (કાર્તિક) અગ્નિ, વરૂણદેવ, કિજરાજ, રૈવત, જીન- ૬ વાયવ્યમુખ-વાયુદેવ-દિપાલ.
૭ ઉત્તરમુખ-કુબેર-શિવલિંગ, બ્રહ્મા, જન, ગણેશ, વિષ્ણુદશાવતાર, ૮ ઇશાનમુખ–દ થાન=ઈશ દિલ, ૯ ચતુમુખ-શિવલિંગ, બ્રહ્મા, જીન, યજ્ઞમંડપ, હેમશાલા. જ્ઞા. ૧૨