________________
॥ अथ वास्तुविद्यायां दीपार्णवे सप्तमोऽध्यायः ।।
देवता दिङ्मुखाधिकार
श्रीविश्वकर्मा उवाच
यन्मुख यस्य देवस्य तद् दिङ्मुखं च शस्यते ।
नोत्तराभिमुखा देवा देवा दक्षिणदिङ्मुखाः ॥ १ ॥ શ્રી વિશ્વકમાં કહે છે – જે દે જે દિશાના મુખના હોય, તે દિશા ભણી મુખ રાખીને બેસારવા. ઉત્તર દિશાના મુખવાળા દેવને દક્ષિણ દિશાના મુખ ભણી બેસારવા નહિ. ૧
पूर्वदिशाभिमुखश्चैव आदिदिवाकरो भवेत् । . चतुरं च ब्रह्माणं कुर्याच्च पूर्वदिङ्मुखम् ॥ २ ॥ પૂર્વ દિશાના મુખવાળા જે આદિદેવ સૂર્ય છે. તેને પૂર્વદિશાભિમુખ સ્થાપવા. બ્રહ્માને ચારધારવાળા પ્રાસાદમાં કે પૂર્વ દિશા સન્મુખ સ્થાપવા. ૨
स्वयंभूबाणी घाटयश्च मुखलिङ्ग सनातनम् ।
व्यक्ताव्यक्तस्वरूपश्च विश्वेशः सर्वदिङ्मुखः ॥ ३ ॥ स्वयं भूति, मालि'घटित (२० ) भि, भुमलिन, सनातनाव, વ્યક્તલિંગ, અવ્યક્તલિંગ અને વિશ્વેશ્વર એ સર્વ દિશામાં સ્થાપન કરવાં. અથવા તે સર્વના ચતુર્મુખ પ્રાસાદ કરવા. ૩
सर्वत्र सर्वतोभद्र-श्चतुरिः शिवालयः । मूर्तिभेदेन जानीया-चतुरः प्रकीर्तितः ॥ ४ ॥ होमशाला च कर्त्तव्या चतुर्दारोपशोभिता । यज्ञमंडपवेदीषु चतुरः प्रकीर्तितः ॥ ५ ॥ स्थाप्यं शिवं जिन ब्राह्म चतुरं चतुर्मुखम् ।
बाणलिंङ्ग राजलिङ्ग मुखलिङ्ग तथैव च ॥ ६ ॥ ચારે બાજુ ભદ્રવાળું અને ચારદ્વારવાળું શિવાલય થાય; એ મૂર્તિના ભેદે કરી ચાર વારવાળું કહ્યું છે. હેમશાલા, યજ્ઞમંડપ અને યજ્ઞની વેદી પણ ચારવાળી શેલાયમાન થાય. શિવ, જીન, બ્રહ્મા, બાણલિંગ, રાજલિંગ, મુખલિંગ, એ સર્વને ચારદ્વારવાળા, ચતુર્મુખ પ્રાસાદ કરી શકાય. ૪-૫-૬