________________
તારમાનાધિકાર ર. ૬ જાના રીવાળા ઉત્તરંગનું પ્રમાણ
उदुंवरसपादेन उत्तरङ्ग विनिर्दिशेत् । विभज्यते तदुच्छ्रायः भागा अथैकविंशतिः ॥ ४०॥ पत्रशाखा विशाखा च द्विसाध तु प्रकारयेत् । मालाधरं त्रिभाग च कर्त्तव्यं वामदक्षिणे ॥ ४१ ॥ पादोना छज्जीका पट्टी पादोना चोर्ध्व फालना । रथिका सप्तभागाच भागैक कंठमेव च ॥ ४२ ॥
kખ્યમય માળ
पड्भागसुत्सेधं कार्य-मुद्गम च प्रशस्यते । इदृशं कारयेत्माज्ञः सर्वयज्ञफलं भवेत् ॥ ४३ ॥. यस्य देवस्य या मूर्तिः सैव कार्योन्तरङ्गके । परिवारश्च शाखायां गणेशोत्तरङ्गके ॥४४॥ इतिश्री विश्वकर्मणा कृते वास्तुविद्यायां शानप्रकाशदीपार्णवे
द्वारमानाधिकारे षष्ठोऽध्यायः । ६॥ હવે ઉત્તરંગનું પ્રમાણ અને તેના ઘાટ વિભાગ કહે છે. ઉંબરાથી સવાયો જાડે ઉત્તરંગ કરે. તે ઉંચાઈના એકવીશ ભાગ કરવા. નીચેથી પત્રશાખા અને વિશાખા (બીજી જે શાખાઓ હોય તે) તે બધું અઢી ભાગમાં કરવું. તે પર માલાધર ત્રણ ભાગ ઉંચા ડાબી જમણું બંને તરફ કરવાં. તેના પર પિણા ભાગની છછ અને પિણ ભાગની પટ્ટી કરવી. ઉભા ફાલનાના ખાંચાઓ પણ પિણ ભાગના રાખવા. છજા પર સાત ભાગની રથિકા (એટલે મધ્યમાં રૂપ અને નીચે ઉપર પાટલી છ0 મળીને સાત ભાગ) તેના પર એક ભાગને કંઠ (છાજલી જે તે ઉપર છે ભાગ ઉંચાઇના દેઢીયા (ગાળામાં ગ્રાસમુખ સાથે) કરવા. એ રીતે ઉત્તરંગની ઉંચાઈમાં ઘાટ વિદ્વાન શિલ્પીએ કરવા. તેથી સર્વ યજ્ઞનું ફળ મળે છે. ૪૦-૪૪ ઇતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાસ્તુવિદ્યાના જ્ઞાનપ્રકાશ દીપાવને કારમાનાધિકાર નામને, શિ૯૫ વિશારદ પ્રભાશંકર ધડભાઈ સેમપુરાએ રચેલ, શિ૯પપ્રભા
નામની ભાષાટીકાનો છો અધ્યાય સમાપ્ત.