________________
૭૪
attaraiधिकार अ ६
मिश्रके लतिने चैत्र तथा विमाननागरे । दशहस्तात्परं यावत् सार्वधारेषु कामदम् || ६ | विमानपुष्पके चैव तथा fiercent |
प्रशस्त नागर द्वारं कर्त्तव्य शास्त्रपारगैः ॥ ७ ॥
જ્ઞાનપ્રસારા ફીવાળી+
મિશ્રજાતિ, લતિનજાતિ, વિમાનનાગર જાતિ; દશ હાથથી ઉપરના (ભ્રમણી= પ્રદક્ષિણાવાળા) સાવ ધારજાતિ, વિમાનપુષ્પક તિ અને સિંહાવલેકન જાતિ, એ સર્વ જાતિના પ્રાસાદને નાગરાદિ જાતિનું દ્વારમાન કરવું શ્રેષ્ઠ છે, એમ શાસ્ત્રના પારગામી વિદ્વાનેાએ કહ્યું છે. ↑--૭
ભૂમિજ પ્રાસાદનુ દ્વારમાન—
एकहस्ते तु प्रासादे द्वारं सूर्याङ्गुलोदयम् । हस्ते हस्ते सूर्यवृद्धि - वत्स्यात् पंचहस्तकम् ॥ ८ ॥ पंचाङ्गुला भवेद् वृद्धि - यवत्स्यात् सप्तहस्तकम् । वेदाङ्गुला भवेद् वृद्धि-नेत्रहस्तं न संशयः ॥ ९ ॥ अतऊर्ध्वाङ्गला' वृद्धि-यवत्पंचाशद्धस्तकम् । भूमिजे द्वारमानं तु प्रयुक्त वास्तुवेदिभिः ॥ १० ॥
એક હાથના પ્રાસાદનું દ્વારમાન ખાર આંગળ ઉદયમાં કરવું, તેમ પાંચ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથે ખાર ખાર આંગળ, છ થી સાત હાથના પ્રાસાદને પ્રત્યેક હાથે પાંચ પાંચ આંગળ, આઠ ને નવ હાથના પ્રાસાદને ચાર ચાર આંગળ, દસથી પંચાસ હાથના પ્રાસાદને પ્રત્યેક હાથે એકેક આંગળ વધારીને દ્વારને ઉદય કરવા. આ પ્રમાણે ભૂમિજાદિ પ્રાસાદનુ દ્વારમાન વાસ્તુશાસ્ત્રના વિદ્વાને એ કહ્યું છે. ૮–૧૦
वल्लभ्यां चैव वैराटे विमाने भूमिजो यथा ।
अन्यथा च न कर्त्तर्व्यं यदीच्छेच श्रियादिकम् ॥ ११ ॥
વલ્લભી, વૈરાટી અને વિમાન જાતિના પ્રાસાદોના દ્વારમાન ભૂમિજ પ્રાસાદના દ્વારમાને કરવું. કલ્યાણુ અને લક્ષ્મીની ઇચ્છાવાળાને ખીજુ` દ્વારમાન કરવું નહિ. ૧૧
૧. અપરાજિત સૂત્રસતાન આદિ થામાં “કચાળુલા" પાડે છે.