________________
द्वारमानाधिकार अ. ६
દ્રાવિડ પ્રાસાદનું' કારમાન
एकहस्ते तु प्रासादे द्वारं चैव दशाङ्गुलम् । दशाङ्गुला भवेद् वृद्धि – र्यावत्पस्तकं भवेत् ॥ ९२ ॥ - ।।
ज्ञानप्रकाश दीपाव
अत ऊर्ध्व पंचाङ्गुला वृद्धिः स्याद् दशहस्तकम् । द्वयाङ्गुला ततो वृद्धि - यवत्पंचाशद्धस्तकम् ॥ १३ ॥
द्राविडे द्वारमान तु प्रयुक्तं वास्तुवेदिभिः । प्रासादसदृशं द्वारं फांसनाकारे द्राविडम् ॥ १४ ॥
એક હાથના પ્રાસાદનું દ્વારમાન દેશ આંગળ ઉયમાં કરવું; એથી છ આંગળ સુધી પ્રત્યેક હાથે દશ દશ આંગળ; સાતથી દશ હાથ સુધીના પ્રત્યેક હાથે પાંચ પાંચ આંગળ, અને અગિયારથી પચાસ હાથ સુધીના પ્રાસાદનું દ્વારમાન અબ્બે આંગળ વધારીને કરવું. આ વાસ્તુશાસ્ત્રના વિદ્વાને એ દ્રાવિડ જાતિના પ્રાસાદનું દ્વારમાન ઉયમાં કહ્યું છે. કાંસનાકાર જાતિના પ્રાસાદોને પણુ દ્રાવિડ જાતિનુ' દ્વારમાન કરવુ. ૧૨-૧૩-૧૪
धातुजे रत्नजे चैव दारुजे च रथारुहे ।
मासादसह छंद प्रमाणं द्वारसंयुतम् ॥ १५ ॥
શાખાઓનાં નામ
ધાતુના રત્નના પ્રાસાદે। અને દારૂતિદે (કાઇના) તથા રથાર્હ તથા તે પ્રકારના પ્રાસાદાના જેવા છંદનું દ્વાર પ્રમાણુ એજ પ્રમાણે કરવુ. ૧૫
-
ર
8
स्मरकीर्त्तिव प्रभवा सुभगा गांधारी तथा ।
७५
प
७
८
नंदिनी मालिनी चैव हस्तिनी मुकुली तथा ॥ १६ ॥
५
पद्मिनी नवशाखाच एकाद्यातः प्रकीर्त्तिताः ।