________________
--- -----
ગર્ભગૃહનું સ્વરૂપ चतुरस्र भद्रक च सुभद्रं प्रतिभद्रकम् । જર્મ નીયં હો જર્મમતિમ / પર છે ? कुंभी तु कुम्भके ज्ञेया स्तंभो ज्ञेयस्तथोद्गमः । भरण्या भरणी ज्ञेया कपोताली तथा शिरः ॥५३॥ कूटछाद्य पट्टसम-मक़दये करोटकः । नव सार्होदये कुंभ्ये-का सार्धपंचस्तम्भकम् ॥५४|| अर्धेन भरणीशीर्ष-मेक पट्टस्तु सार्द्धकम् । सपाद साई पादोन गर्भोदयस्य मानकम् ॥५५॥
ગર્ભગ્રહનું સ્વરૂપ કહે છે–ગભારાનું તળ-ચોરસ, ભદ્રવાળું. સુભદ્ર અને પ્રતિભદ્ર–એવાં ફાલનાં અંદર ત્રણ બાજુના ચોરસામાં કરવાં. (ગર્ભગૃહની ઉપાંગેના નકશા આગળ આપેલા છે. પરંતુ ગર્ભગૃહ પહોળાઈ કરતાં ઉડાઈમાં વધુ હોય તે યમચુલ્લી નામક વેધ દેાષ જાણો,
સ્તંભ અને મડવરને મેળ–ગર્ભગૃહના થાંભલાના છોડની કુંભી મંડોવરના કુંભા બરાબર રાખવી; દેઢીયા જેટલો સ્તંભ; ભરણી પ્રમાણે ભરણું, મહાકેવાળ (અંધારી) બરબર સરૂ રાખવું. ગલતાળા છજા એ છે બરોબર પાટ રાખો. તે પાટ ઉપર ગભારાના વિસ્તારથી અર્ધ ઉંચે કલાડીઓ-વિતાન (ધુંમટ) કર. પર ગર્ભગૃહ થંભ પ્રમાણ
૧. ગર્ભગૃહ સંબંધના શ્લોક પર થી પપમાં કહેલા વિધાનને સર્વ રીતે વિચાર કરીને બુદ્ધિમાન શિલ્પીએ કાર્ય કરવું.
જુના નિરધાર પ્રાસાદના મંડપને કમાને કરવાની પ્રથા નહોતી; અને સત્તરમી સદી પછી કમાન કરવાની પ્રથા મુસ્લીમ સ્થાપત્યના અનુકરણ રૂપે થઈ. દ્વારા વાઢ (નીરધાર પ્રાસાદમાં) દોઢીયાના મથાળા બરાબર ને ભરણીના તળના સમસૂત્ર સામાન્ય રીતે “હેય છે. એટલે તે સ્તંભ અને દ્વારને મથાળે સમસૂત્રતં ચા-થાંભલે ઉદ્દગમની બરાબર મેળવ. અને થાંભલા બરાબર નિરધાર પ્રાસાદમાં ઠારને વાઢ સમસૂત્ર હોય છે.
બહાર ત્રણ ભદ્રના ગોખલાને વાઢ જાગીની ઉપલી છછના તળ બરાબર સમસૂત્ર સામાન્ય રીતે હોય છે. તે ગોખલા અને કારને વાઢ સમસત્રમાં જુનાં કામમાં નથી હોતોમળતો નથી. તેથી તે દેશ છે, એમ ન માનવું. પણ તે એક પ્રથારૂઢી છે.
કમાનવાળા મંડપ કે ચેકીના થાંભલા અને કારને વાઢ પણ મળતો નથી. એટલે કમાનોને પાય દ્વારમાં મળે છે તેને દેવ માન, તે સમજ વગરનું છે. તે દોષ નથી,
- 01 મr • -:•••••
,
૦