________________
બraોઇ કંકોત્તર ક. ૧ શાનજી રાવ
भरण्यवं कपोताली-मन्तराल तु छाधकम् ।
इति साधारणः प्रोक्तः प्रासादे स्तरसंख्यया ॥ ४६॥ અલ્પદ્રવ્ય ખચ મેટું પુણ્ય પ્રાપ્ત થાય તેવી યુક્તિ મેં કહી છે. (કામદ કે કણું) પીઠનું આગળ કહ્યું છે. તે ઉપરના થર સાંભળે. ખરે, કું, કળશે, અંતરાળ અને કેવાળ. તે પર રૂપ વગરની જંધા, ભરણી, મહાકવાળ, અંતરાળ અને છજુ. એમ (દશ) થરે કરવા. તે થરવાળામાં દેઢીયાને થર, શિરવાટી અને માચીન એમ ત્રણ થર ન કરવા. તેમજ જંઘામાં રૂપ કામ ન કરવું. એ રીતે સાધારણ સાદે મંડોવર પ્રાસાદના થર સંખ્યા સાથે કહ્યા. ૪૪-૪૫-૪૬ (આને નકશે મંડોવરની સાથે આપેલ છે.) અન્ય જાતિના પ્રાસાદના ઉદય
सिंहावलोकनाः सर्वे सिंहकर्णविभूषिताः । विस्तारार्धं समुत्सेधः पर्यन्तं पृथु छाद्यकम् ॥ ४७ ॥ लतिने सान्धारे मिश्रे विमाननागरे तथा । विमानपुष्पके चैव कुर्यात्तु नागरोदयः ॥ ४८ ॥ धातुजे रत्नजे चैव दारुजे तु रथारुहे ।
नागरच्छंदमिवोक्त पोसादे परमोदयः ॥ ४९ ॥ સર્વ સિંહાવલોકન જાતિના પ્રાસાદના કેણે-ખુણાઓ સિંહેથી શોભાયમાન કરવા. આવા પ્રાસાદની છજા સુધીની ઉભણી, વિસ્તારથી અરધી કરવી. લતિન, સાંધાર, મિશ્ર, વિમાનનાગર અને વિમાનપુષ્પક, એ જાતિના પ્રાસાદની ઉભણી નાગર જાતિના પ્રાસાદની ઉભણી પ્રમાણે કરવી. ધાતુ અને રત્નના, અને કાના તથા રથારૂહ જાતિના પ્રાસાદની ઉભણી પણ નાગરછદ પ્રમાણે કરવી. ૪૭
૪૮-૪૯
द्राविडे तु समुत्सेधो यावच्छाधोल मस्तके । कर्णमाने समुत्सेधी घंटान्तं यावत्कल्पयेत् ॥ ५० ॥ एकभूम्यादितो वृद्धि-र्यावद् द्वादशभूमयः ।
अनुक्रमे जंघाद्धि-दुर्चादितो भास्करान्तकम् ॥५१॥ દ્રાવિડ જાતિના પ્રાસાદેન ઉદય છજાના મથાળા સુધી જાણ; પણ જેટલું રેખાયું હોય, તેટલું તિલક (ઘંટાના) મથાળા સુધી ઉદયમાન રાખવું. આ પ્રાસાદેને એકથી બાર ભૂમિ (માળ) કરવા, તેની અનુક્રમે બેથી બાર સુધી જંઘા કરવી. ૫૦-૫૧