________________
૧૩
आयतत्वाधिकार अ. १ ज्ञानप्रकाश दीपाव રાજાશ આપવાનાં સ્થાન
पुरमाकारनगरे खेटकूटे च पर्वते । हादि राजसदने प्रशस्ते राजकर्मणि ॥ ८१॥ सिंहासने च शय्यायां गजाश्वरथवाहने ।
राजोपस्कर हर्येषु राजांशकमिहोच्यते ॥ ८२ ॥ પુર, કિલ્લા, નગર, નાનું ગામ, શિખર, પર્વત, હવેલી, રાજમહેલ આદિ બધાં પ્રશસ્ત રાજકાર્યોના સ્થાનમાં અને સિંહાસન, શય્યા, હાથી, અશ્વ, રથ આદિ વાહનેમાં રાજાશ આપે શુભ છે. ૮૧-૮૨
(જુઓ કોષ્ટક નં. ૯) તાર ગણવાની રીત–(અંગ ૧૦)
સાત મિ-નક્ષત્રી નો સં દ ર . નવમ ત્િ મા શાસ્તરઃ પત્તિતા . ૮રૂ | शान्ता मनोहरा क्रूरा विजया कलहोद्भवा ।।
पद्मिनी राक्षसी वीरा आनन्दा नवमी स्मृता ॥ ८४ ॥ ઘરધણીને જન્મ નક્ષત્રથી, ઘરના નક્ષત્ર સુધી ગણતાં જે અંક આવે તેને નવથી ભાગતાં જે શેષ આવે, તે તારા જાણવી. તેનાં નામ-૧ શાંતાર મનેહરા, ૩ કૂરા, ૪ વિજયા, ૫ કલહોભવા, ૬ પદ્મિની, ૭ રાક્ષસી, ૮ વીરા, અને ૯ આનંદા એ નવ તારાનાં નામ જાણવાં. ૮૩-૮૪ શુભાશુભ તારા--
ताराः षट् च शुभाः प्रोक्ता-त्रिपंचसप्त वर्जिताः । राक्षसी कलहां क्रूरां वर्जयेच्छुभकर्मसु ॥ ८५ ॥ निर्धना सप्तमी तारा पंचमी हानिदायिका । विपदा तृतीया तारा तिस्रस्तारा विवर्जयेत् ।। ८६ ।। जन्मतारा द्वितीया च षष्ठी चैव चतुर्थिका ।
अष्टमी नवमी चैव षट् च ताराः शुभावहाः ॥ ८७ ॥ નવ તારાઓમાં છ તારા શુભ છે. ત્રીજી, પાંચમી અને સાતમી તારા-- (જૂરા, કલાભવા અને રાક્ષસી) એ ત્રણ તારા વજનીય છે. સાતમી રાક્ષસી તારા નિર્ધન કરે. પાંચમી કલાભવા તારા હાનિ કરે. અને ત્રીજી શૂરા તારા દુઃખી કરે. એ માટે આ ત્રણે તારા હમેશાં તજવી. જન્મની તારા શાન્તા, મને હરા, વિજયા, પલિની, વીરા અને આનંદા, એ છે તારા શુભકારક છે. ૮૫-૮૬-૮૭