________________
२४
आयत्तत्वाधिकार अ.१ ज्ञानप्रकाश दीपार्णव પંચતત્વની જાણવાની રીત--(અંગ ૧૧)-આયુષ્ય સ્થિતિ
(અંગ ૧૨) વિનાશ-- हनेदष्टमिः क्षेत्रं च फले षष्ठिविभाजिते । लब्ध दशगुण जीवः शेषांक भूतभाजितम् ॥ ८८ ॥ पृथिव्यापस्तथा तेजो वायुराकाशमेव च ।
पंचतत्त्वे भवेन्मृत्यु-रन्तकाले प्रभेदिते ॥ ८९ ॥ ક્ષેત્રફળને આઠગણા કરીને સાઠે ભાગતાં જે લબ્ધિ આવે તેને દશગણું કરવાથી જે ગુણાકાર આવે છે, ઘરનું આયુષ્ય જાગૃવું. ક્ષેત્રફળને આઠગણુ કરી સાઠે ભાગતાં જે શેષ રહે તેને પાંચે ભાગતાં જે રહે તેને-૧ પૃથ્વી, ૨ જળ, ૩ અગ્નિ, ૪ વાયુ અને ૫ આકાશ, એ પાંચ તર જાણવાં.
૧ પૃથ્વી (ધરતીકંપથી), ૨ જળ (જળપ્રલય), ૩ અગ્નિ, ૪ વાયુ (સખત વાવાઝેડું), ૫ આકાશ (વિજળી), એ પાંચ તત્વથી ઘર કે પ્રાસાદને વિનાશ જાણો.૧ ૮૮-૮૯
૧ આવી રીતે પંચતત્વથી અંતકાળને ભેદ, પ્રાસાદ કે ઘરના આયુષ્ય-વિનાશ (પડી જવું)ની કલ્પના જ્યોતિષના હિસાબથી દર્શાવે છે. તે વિશે વાસ્તુદ્રવ્ય (મટીરીયલ્સ) પ્રમાણે ઘણું સુંદર રીતે સ્પષ્ટીકરણ વરિજીતંત્ર નામના ગ્રંથમાં નીચે પ્રમાણે કર્યું છે.
“ નાગુ થયા તારૂંધ ૪ મત
मृण्मये शकरायुक्त गृहे जीवः सुनिश्चलः ॥१॥ सद्दशनं भवेदायु-रिष्टिका मृत्सघामनि । चूर्णपाषाणजे त्रिंशद-घने फले स्थितिरुत्तमा ॥२॥ नतिन्ने फले नागै-युक्ते पाषाणजे गृहे । धातुजे भवनेऽभ्रादि-लोचनधने फले भवेत् ॥३॥ परायुः पंचधा प्रोत शेष भूतसमाहृतम् । पृथिव्यापस्तथा प्रोक्तं वायुराकाशमेव च ॥
इत्येतानि विजानीयात्तत्वानि सद्मनाशने ॥४॥ ક્ષેત્રફળને આઠમણું કરી સાઠે ભાગતાં જે આવે તેજ (૧) ફળ થયું. તે કાંકરી અને માટીથી બનાવેલા ઘરનું આયુષ્ય જાણવું. (૨) એ ફળને દશમણું કરતાં ઈંટમાટીથી બનાવેલા ઘરની આવરદા જાણવી. તે ફળને ત્રીસગણું કરવાથી, (૩) ચુના અને પત્થરથી બનાવેલ ઘરનું આયુષ્ય જાણવું. એ ફળને નેવું ગણું કરતાં (૪) પત્થર અને સીસાથી બનાવેલ ભવનનું આયુષ્ય જાણવું. તે ફળને બસેસીતેરગણું કરતાં (૫) ધાતુ (લોહ, ત્રાંબુ, સનું ઇત્યાદિથી કરેલા ભવનનું આયુષ્ય જાણવું. એ પરમ આયુષ્ય પાંચ પ્રકારનું કહ્યુંલધાક (ફળ) નીકળ્યા પછી જે શેષ રહે તેને પાંચે ભાગતાં જે શેષ રહે તે અનુક્રમે ૧ પૃથ્વી (ધરતીકંપ, ૨ જળ (જળપ્રલય, ૪ અગ્નિ, વાયુ (સાત વાવાઝોડાથી) અને ૫ આકાશ (વીજળી પડત) એમ પાંચ તો ગુહાદિમાં અંતકાળ સમયનાં ચિહ્યો છે, (તેનાથી નાશ પામે છે).