________________
નથી? શું સૂર્યને પરિશ્રમ નહિ થતો હોય, કે જે નિશ્ચલ થઈને બેસી રહેતો નથી? કારણકે ઉત્તમજન, અંગીકાર કરલેનો ત્યાગ કરતાં મનમાં લજિજત થાય છે, વળી અંગીકૃતનો નિર્વાહ કરવો, એ તો પ્રધાન પુરુષોનું કુળક્રમાગત વ્રત છે. कुटिला लक्ष्मीर्यत्र प्रभवति न सरस्वती वसति तत्र । પ્રાય થથુનુષયોને તે સૌવં તનો Tદ્દા
જ્યાં કટિલ લક્ષ્મીનો નિવાસ છે, ત્યાં સરસ્વતી આવીને વાસ કરતી નથી, કારણકે જગતમાં તપાસ કરતાં પ્રાયઃ સાસુ-વહુની મિત્રાઈ જોવામાં આવતી નથી. કહો करान् प्रसार्य रविणा दक्षिणाशावलम्बिना । न केवलमनेनात्मा दिवसोऽपि लघूकृतः ।।७।। દક્ષિણ આશા-દિશા)નું અવલંબન કરનાર સૂર્યે પોતાના કર(કિરણો) પસારીને તેણે માત્ર પોતાની જ લઘુતા કરી છે તેમ નથી, પરંતુ તેણે દિવસને પણ લઘુ(ટુંકો) બનાવી દીધો છે. Iloil कथं नाम न सेव्यन्ते यत्नतः परमेश्वराः । अचिरेणैव ये तुष्टाः पूरयन्ति मनोरथान् ।।७१।। પરમાત્માની યત્નપૂર્વક શા માટે સેવા ન કરવી ? કારણકે અલ્પ સમયમાં જ સંતુષ્ટ થતાં જેઓ મનના મનોરથ પૂરણ કરે છે. ૭૧
कल्पद्रुमः कल्पितमेव दत्ते सा कामधुक कामितमेव दोग्धि । • चिन्तामणिश्चिन्तितमेव दत्ते सतां हि सङ्गः सकलं प्रसूते
_Tછરા જુઓ, કલ્પવૃક્ષ માત્ર કલ્પિત(ધારેલ) વસ્તુને જ આપે છે, કામધેનુ માત્ર ઇચ્છિત જ આપે છે, અને ચિંતામણિ માત્ર ચિંતન કરેલ જ આપે છે, પરંતુ સંતજનોનો સંગ એકી સાથે બધું આપવાને સમર્થ છે. કરો कल्याणकाङ्क्षिणां नृणा-मुपदेशः सुधायते ।