________________
આત્મા શું ધર્મથી મોક્ષે જઈ શકતો નથી? અર્થાત્ જઇ શકે છે. lol कलाकौशलकारुण्य-कवितादिगुणावली । विलीयते ध्रुवं नारी-सङ्गादत्र कथां शृणु ।।४१।। કળા, કૌશલ, કારુણ્ય અને કવિતાદિ ગુણો, ખરેખર ! એક સ્ત્રીના સંગથી અવશ્ય વિલય પામે છે. આ સંબંધમાં દૃષ્ટાંત છે, તે ગુરુગમથી ang. ॥४१॥
कोकिलानां स्वरं रूपं स्त्रीणां रूपं पतिव्रतम् । विद्या रूपं कुरूपाणां क्षमा रूपं तपस्विनाम् ।।४२।।
કોકિલાઓનું સ્વર છે એજ રૂપ, સ્ત્રીઓનું પતિવ્રત એજ રૂપ, કુરૂપીઓનું વિદ્યા એજ રૂપ અને તપસ્વીઓનું ક્ષમા એજ રૂપ છે. I૪૨ कोऽतिभारः समर्थानां किं दूरे व्यवसायिनाम् । को विदेशः सुविद्यानां कः परः प्रियवादिनाम् ।।४३॥ સમર્થ પુરુષોને ભાર શો? વ્યવસાયીજનોને દૂર શું છે? સુજ્ઞોને વિદેશ वो अने प्रियवाहीमोने शत्रु पो? ॥४॥ को देशः कानि मित्राणि कः कालः को व्ययागमौ कश्चाहं का च मे शक्ति-रिति चिन्त्यं मुहुर्मुहुः ॥४४॥ દેશ શો? મિત્રો કોણ? કાલ કયો? વ્યય અને આગમ કયા? અને મારી शस्ति शुंछ? अम वारंवार थिंत. ॥४४॥ कौशेयं कृमिजं(तः) सुवर्णमुपलादिन्दीवरं गोमयात्पङ्कात्तामरसं शशाङ्क उदधेर्गोपित्ततो रोचना । । काष्ठादग्निरहेः फणादपि मणिर्दूर्वापि गोरोमतः प्राकाश्यं स्वगुणोदयेन गुणिनो यास्यन्ति किं जन्मना ।।४५।। કૃમિમાંથી રેશમ, પત્થરમાંથી સુવર્ણ, ગોમય-ઉકરડામાંથી કમળ, કાદવમાંથી તામ્રરસ, સમુદ્રમાંથી ચંદ્રમા, ગાયના પિત્તમાંથી રોચના,