________________
को ज्वलज्ज्वलनज्वाला सचैतन्यः पिपासति । को वा स्फारस्फटारत्नं फणीभर्जिघृक्षति ॥३५॥ को जाग्रतो मृगेन्द्रस्य केसराण्युद्दिधीर्षति; पादाभ्यां पृथिवीशं को विशङ्कः स्कन्तुमिच्छति ॥३६।। કયો સચેતન અગ્નિની બળતી જ્વાલાનું પાન કરવા ઇચ્છે? ફણીધરની ભયંકર ફણા ઉપરનું રત્ન કોણ લઇ શકે? જાગતા મૃગેંદ્રની કેસરા(સ્કંધના વાળ) કોણ ખેંચી શકે? તેમ પુત્ર વિના નિશંક થઇને પોતાના ચરણથી રાજાને(બાપને) કોણ પ્રહાર કરે? ઉપાસકો क्रियते निर्वृतेर्हेतो-र्जाया सा यदि निर्गुणा । तदायःशूलिकाप्रोतं नरं मन्यामहे वरम् ।।३७।। જગતમાં સુખની ખાતરં સ્ત્રીની સાથે સંબંધ કરવામાં આવે છે, તે જો નિર્ગુણી હોય તો તે પુરુષ કરતાં શૂલીએ પરોવેલ સારો, એમ મારું માનવું છે. ૩૭ कदलीव फलं भोग-सुखं स्वादु मनोहरम् । સંતૃશ્ય ક્ષીયતે નૃviાં પ્રાયઃ પુમાવના રૂ૮.
ભોગસુખ, સ્વાદિષ્ટ અને મનોહર ફલને જોતાં કદલીની જેમ પુરુષોની પુણ્યભાવના ક્ષીયમાન થાય છે. ૩૮ कर्मणा ग्लानतां नीतो न वैद्यैः किं चिकित्स्यते । मन्त्राद्यैः स्यान्न किं धीमान् जडीभूतोऽपि कर्मणा ।।३९ ।। કર્મથી ગ્લાનિ આવતાં શું વેદ્યો પોતાના ઉપાયો નથી અજમાવતા? કર્મથી જડ છતાં મંત્રાદિકથી પુરુષ શું ધીમાનું થઇ શકતો નથી? ૩૯ कर्मणा पातितो नद्यां तार्यते तारकैर्न किम् । नात्मा किं कर्मभिर्बद्धो मुक्तौ धर्मेण नीयते ॥४०॥ કર્મથી નદીમાં પડેલને શું તારજનો બચાવી નથી લેતા? તેમ કર્મથી બદ્ધ