________________
काक आहूयते काकान् याचको न तु याचकान् । काकयाचकयोर्मध्ये वरं काको न याचकः ।।१६।। કાગડો પોતાની જાતના કાગડાઓને બોલાવે છે, પણ યાચક અન્ય વાચકોને બોલાવતો નથી. માટે કાગ અને યાચકમાં, યાચક કરતાં કાગ શ્રેષ્ઠ છે. ll૧૩ો. करे श्लाध्यस्त्यागः शिरसि गुरुपादप्रणमनं,
मुखे सत्या वाणी श्रुतमवितथं च श्रवणयोः । - हृदि स्वच्छा वृत्तिर्विजयि भुजयोः पौरुषमहो;
विनाप्यैश्वर्येण प्रकृतिमहतां मण्डनमिदम् ॥१७॥ હસ્તમાં ઉત્તમ દાન, મસ્તકે ગુરુચરણને પ્રણામ, મુખમાં સત્ય વાણી, શ્રવણમાં સત્ય શ્રુત(શાસ્ત્ર) સાંભળવું, અંતરમાં સ્વચ્છ વૃત્તિ અને બંને ભુજામાં વિજયી પૌરુષ, અહો! એશ્વર્યા વિના પણ મહાપુરુષોને આ સ્વભાવથી સિદ્ધ મંડન છે. I૧૭ - कृत्याकृत्यविभागस्य ज्ञातार स्वयमुत्तमाः । उपदेशे पुनर्मध्या नोपदेशे नराधमाः ।।१८।। ઉત્તમજનો કૃત્યાકૃત્યના વિભાગને પોતે જાણે છે, મધ્યમજનો ઉપદેશમાં કુશલ અને અધમજનો તો ઉપદેશ(કહેવા)માં પણ અયોગ્ય હોય છે. ૧ઠી. 'कुपात्रे रमते नारी गिरौ वर्षति वारिदः । नीचमाश्रयते लक्ष्मीः प्राज्ञः प्रायेण निर्धनः ।।१९।।
સ્ત્રી પ્રોયે કુપાત્રે રમે છે, વરસાદ પર્વત પર વધારે વરસે છે, લક્ષ્મી " નિીચનો આશ્રય લે છે અને વિદ્વાન પ્રાયઃ નિર્ધન હોય છે. ૧૯ો. कुशास्त्रपाठमात्रेण सदा पण्डितमानिनः । तत्त्वतो नास्तिकप्राया अपात्रमिति शंसिताः ।।२०।। કુશાસ્ત્રના પાઠમાત્રથી સદા પોતાને પંડિત માનનારાઓને નાસ્તિક