________________
કહ્યા છે અને તત્ત્વથી તેઓને કુપાત્ર કહેવામાં આવ્યા છે. कृपणेन समो दाता न भूतो न भविष्यति । अस्पृश्यन्नेव वित्तानि यः परेभ्यः प्रयच्छति ॥२१॥ કૃપણસમાન દાતા થયો કે થવાનો પણ નથી. કારણકે પોતાના ધનને. અડ્યા સિવાય તે બીજાઓને આપી દે છે. ll૧II कृतकारितानुमति-प्रभेदारम्भवर्जिताः । मोक्षकतानमनसो यतयः पात्रमुत्तमम् ।।२२।। કૃત, કારિત અને અનુમોદન તથા આરંભરહિત અને મોક્ષમાં જ એકતાન મનવાળા યતિ મહાત્માઓને જ ઉત્તમ પાત્ર કહેલ છે. શરિરી कुटुम्बकार्याण्यतिदुर्भराणि समुद्रकुक्षेः समरूपकाणि । .. रात्रिविभाता गृहचिन्तयैव नष्टं गतं श्लोकशतं नरेन्द्र !॥२३॥ હે રાજનું! સમુદ્રની કુક્ષિસમાન કુટુંબના કાર્યો અતિ દુર્ભર છે. ઘરની ચિંતામાં રાત્રિ પૂર્ણ થતાં પ્રભાત થઈ ગયું અને તેની સાથે મારા સો શ્લોક नष्ट थया. ॥२॥ कुरङ्गमातङ्गपतङ्गभृङ्ग-मीना हताः पञ्चभिरेव पञ्च । एकः प्रमादी स कथं न हन्या-धः सेवते पञ्चभिरेव पञ्च
. . . ॥२४।। હરણ, હસ્તી, પતંગ, ભ્રમર, અને મત્સ્ય એ પાંચે પાંચ ઇંદ્રિયોના યોગે મરણ શરણ થાય છે. તો જે એક પ્રમાદી થઈને પાંચ ઇંદ્રિયોના પાંચ વિષયોને સેવ્યા કરે છે, તે કેમ વિનષ્ટ ન થાય? મારા कुशलजननवन्ध्यां सत्यसूर्यास्तसन्ध्यां,
कुगतियुवतिमालां मोहमातङ्गशालाम् । शमकमलहिमानीं दुर्यशोराजधानी;
व्यसनशतसहायां दूरतो मुञ्च मायाम् ।।२५॥