________________
सुखयन्ति जनान् दृष्टा मिष्टाम्भः कूपिका इव ।।८।। મિષ્ટ જળની વાવડીઓની જેમ આ અંગનાઓ અસાર-સંસારરૂપ માર્ગમાં ચાલતા પુરુષોને સુખ પમાડે છે, એમ અજ્ઞજનો સમજે છે.૫ટા एकान्ते प्रमदाभोगभागपि ब्रह्मनिर्मलः । स्वयमाश्रवमुख्योऽपि वारिताश्रवविप्लवः ।।९।।
અહો! આશ્ચર્યની વાત છે કે તે એકાંતમાં પ્રમદાનો ભોગી છતાં નિર્મળ બ્રહ્મચારી હતો અને પોતે આશ્રવમાં મુખ્ય છતાં આશ્રવના વિપ્લવપરાભવને તેણે દૂર કરેલ હતો. લાં
: ક્ષમાવતાં લોકો ક્રિતીયો નોપપ . . यदेनं क्षमया युक्त-मशक्तं मन्यते जनः ।।१०।। . . ક્ષમાવંતજનોમાં બીજું કંઈ નહિ, પણ એક દોષ ઉપસ્થિત થાય છે, એ કે લોકો ક્ષમાશીલને અશક્ત માને છે. ll૧ol एकेन राजहंसेन या शोभा सरसो भवेत् । न सा बकसहस्रेण परितस्तीरवासिना ।।११।। એક જ રાજહંસથી સરોવરની જે શોભા થાય છે, તેવી શોભા, ચારે બાજુ તીરપર વસતા હજાર બગલાઓથી થવાની નથી. ૧૧|| एको हि दोषो गुणसन्निपाते निमज्जतीन्दोरिति यो बभाषे। न तेन दृष्टं कविना समस्तं दारिद्रयमेकं गुणकोटिहारि ।।१२।। જેમ ચંદ્રમામાં કલંક ઢંકાઇ જાય છે, તેમ ઘણા ગુણોમાં એકાદ દોષ ઢંકાઈ જાય છે, એમ જે કવિઓ બોલી ગયા છે, તેણે સમસ્ત વસ્તુસ્થિતિ જાણી જ નથી, કારણકે એક દારિદ્રચ કરોડો ગુણોનો નાશ કરે છે. I૧૨ા.
एकेन शुष्कवृक्षेण दह्यमानेन वह्निना । दह्यते तद्वनं सर्वं दुष्पुत्रेण कुलं यथा ।।१३।।