________________
સિંહણને એક જ પુત્ર(સિંહ) હોવા છતાં તે નિર્ભય થઇને જુએ છે અને ગધેડીને દશ પુત્રો હોવા છતાં તેને ભાર ઉપાડવો પડે છે. ૩ll. एकोदरसमुत्पन्ना एकनक्षत्रजातकाः । न भवन्ति समाः शीलै-र्यथा बदरीकण्टकाः ॥४॥
એક ઉદરમાં ઉત્પન્ન થયા છતાં અને એક નક્ષત્રમાં જન્મ્યા છતાં બોરડીના કંટકોની જેમ મનુષ્યોના સ્વભાવ સમાન થતા નથી. ll एकोऽहमसहायोऽहं कृशोऽहमपरिच्छदः । स्वप्नेऽप्येवंविधा चिन्ता मृगेन्द्रस्य न जायते ।।५।। હું એકલો, સહાયરહિત, કૃશ અને પરિવાર વિનાનો છું, એવી ચિંતા સ્વપ્નમાં પણ મૃગેંદ્ર(સિંહ)ને કદાપિ થતી નથી. પા
एकं वस्त्रविलोकनेन वचनेनान्यं परं विभ्रमैरन्यं भ्रूस्तनदर्शनप्रभृतिभिर्व्यामोहयन्ति स्त्रियः । इत्येवं कुटिलासु कृत्रिमकृतस्नेहासु तास्वप्यलं; किं रे चित्त! रतिं करोषि विमुखं सिद्धाङ्गनासङ्गमात् ।।६।। એકને વસ્ત્રવિલોકનથી, બીજાને વચનથી, ત્રીજાને વિલાસ-વિભ્રમથી અને અન્ય કોઈને ભ્રકુટિ તથા સ્તનાદિના દર્શનથી સ્ત્રીઓ અત્યંત મોહ પમાડે છે. તો હે ચિત્ત! આવી કુટિલ અને કૃત્રિમ સ્નેહવાળી સ્ત્રીઓમાં અત્યંત રતિ લાવીને મુક્તિરૂપ સ્ત્રીના સંગમથી કેમ વિમુખ થતો જાય છે?
ન વનવૃક્ષણ પુષ્મિતે સુશ્વિના / वासितं तद्वनं सर्वं सुपुत्रेण कुलं यथा ॥७॥ જેમ સુપુત્રથી કુલ વાસિત થાય, તેમ પુષ્પ તથા સુગંધયુક્ત એક જ વનવૃક્ષથી સમસ્ત વન સુવાસિત થાય છે. ll
एता असारसंसार-जङ्गलाध्वनिचारिणः ।