________________
एते सत्पुरुषाः परार्थघटकाः स्वार्थान्परित्यज्य ये, . . सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन ये । तेऽमी मानवराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये; ये तु घ्नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ।।१।। સપુરુષો પોતાના સ્વાર્થનો ભોગ આપીને પરોપકાર કરે છે, સામાન્યજનો પોતાના સ્વાર્થ સાથે પરહિત કરે છે, પોતાના હિતની ખાતર પરના હિતને બગાડે છે તે નરરાક્ષસો સમજવા અને જેઓ નિરર્થક પરહિતને આડે આવે છે એટલું જ નહિ પણ બગાડે છે, તેમને કોણ કહેવા તે અમે सम श नथी. ॥१॥ एकोऽपि गुणवान्पुत्रो निर्गुणैः किं शतैरपि । एकश्चन्द्रो जगच्चक्षु-नक्षत्रैः किं करिष्यते ।।२।। સેંકડો નિર્ગુણી પુત્રો કરતાં એક ગુણી પુત્ર સારો. એક ચંદ્ર જ જગતના यक्षु३५ छ, नक्षत्रोथी | थवानुंछ? ॥२॥ एकेनापि सुपुत्रेण सिंही स्वपिति निर्भया । . सहैव दशभिः पुत्रै-रिं वहति गर्दभी ।।३।।