SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ऋणकर्ता पिता शत्रु-र्माता च व्यभिचारिणी । માર્યા રૂપવતી શત્રુ પુત્રઃ શત્રુરzતઃ 197 ઋણ(કરજ) કરનાર પિતા તે શત્રુસમાન છે, વ્યભિચારિણી માતા-શત્રુ. સમાન છે, અત્યંત રૂપવતી સ્ત્રી શત્રુસમાન છે અને મૂર્ખ પુત્ર પણ શત્રુ સમાન જ છે. ll૧|| ऋणशेषश्चाग्निशेषः शत्रुशेषस्तथैव च । पुनः पुनः प्रवर्तन्ते तस्माच्छेषं न रक्षयेत् ।।२।। ઋણ(કરજ) અગ્નિ અને શત્રુ-એમાંના જો કોઈ શેષ રહી જાય, તો પુનઃ પુનઃ તે પ્રવર્તે છે, માટે શેષ જ રહેવા ન દેવું, એ સર્વોત્તમ છે. રા I Ill| – ૪૯ –
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy