________________
उद्येमन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथैः । नहि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ।।९।। ઉદ્યમથી કાર્ય સિદ્ધ થાય છે પણ માત્ર મનોરથ કરવાથી કઈ બનતું નથી કારણકે સુતેલા સિંહના મુખમાં આવીને મૃગલા પેસતા નથી. હા, उपकारिषु यः साधुः साधुत्वे तस्य को गुणः । अपकारिषु यः साधुः स साधुः सद्भिरुच्यते ।।१०।। ઉપકારી જનો પર જે આદર રાખે તેના સાધુપણાનો શો ગુણ? પણ જે અપકારી જનો પર આદર રાખે તે જ ખરેખર સાધુજન-સજ્જન કહેવાય છે. ૧૦ उदयति यदि भानुः पश्चिमायां दिशायां,
प्रचलति यदि मेरुः शीततां याति वह्निः । विकसति यदि पद्मं पर्वताग्रे शिलायां;
न हि चलति नराणां भाविनी कर्मरेखा ॥११॥ છે કદાચ પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગે, મેરુપર્વત કદાચ ચલાયમાન થાય, અગ્નિ કદાચ શીતલ થાય, અને પર્વતના અગ્રભાગપર શિલાપર કદાચ પદ્મ વિકસિત થાય, છતાં પણ મનુષ્યોની ભાવી કર્મરેખા અન્યથા નથી ४ यती. ॥११॥ ' . उपकारोऽपि नीचाना-मपकाराय जायते ।
पयःपानं भुजङ्गानां केवलं विषवर्धनम् ।।१२।।
અધમજનોને કરેલ ઉપકાર પણ અપકારરૂપ થાય છે. જેમ સર્પોને દુધ पीतi तनाथी विष छ. ॥१२॥ उत्सवे व्यसने चैव दुर्भिक्षे शत्रुविग्रहे । राजद्वारे श्मशाने च यस्तिष्ठति स बान्धवः ।।१३।। ઉત્સવમાં, સંકટમાં, દુકાળમાં, શત્રુવિગ્રહમાં, રાજકારમાં અને સ્મશાનમાં