________________
उत्खातं निधिशङ्कया क्षितितलं ध्माता गिरेर्धातवो, निस्तीर्णः सरितां पतिर्नृपतयो यत्नेन सन्तोषिताः । मन्त्राराधनतत्परेण मनसा नीता श्मशाने निशा; प्राप्तः काणवराटकोऽपि न मया तृष्णेऽधुना मुञ्च माम् ॥ ४ ॥ નિધાનની શંકાથી પૃથ્વીતલને ખોદી જોયું, પર્વતની ધાતુઓને ધમી, સમુદ્ર તર્યો, યત્નથી રાજાઓને સંતુષ્ટ કર્યા, અને મંત્રારાધનમાં તત્પર રહીને રાત શ્મશાનમાં ગાળી, તથાપિ એક કાણી કોડી પણ પ્રાપ્ત ન थ, भाटे हे तृष्णा ! इवे भने तुं भूडी हे ॥ ४ ॥
उपायात्तीर्यते वार्द्धि-र्बध्यते च हरिद्विपौ । उपायागिरिरुल्लङ्घ्यो किं चोपायान्न सिध्यति ॥ १५ ॥ ઉપાયથી સમુદ્ર તરી શકાય, સિંહ અને હાથી બાંધી શકાય અને ઉપાયથી पर्वत खोणंगी शडाय, अहो ! उपायथी शुं सिद्ध यतुं नथी ? ॥ ५॥
उद्यमं कुर्वतां पुंसां, भाग्यं सर्वत्र कारणम् । समुद्रमथनाल्लेभे हरिर्लक्ष्मीं हरो विषम् ।। ६ ।।
ઉદ્યમ કરતાં પણ પુરુષોને લાભાલાભનું કારણ ભાગ્ય છે. સમુદ્રમંથન કરતાં હરિને લક્ષ્મી મળી અને શંકરને વિષ મળ્યું. IIઙા
उत्तमं स्वार्जितं प्रोक्तं मध्यमं पितुरर्जितं । कनिष्ठं भ्रातृवित्तं च स्त्रीवित्तमधमाधमम् ॥७॥
પોતે ઉપાર્જન કરેલ ધન ઉત્તમ કહેલ છે, પિતાનું કમાવેલ મધ્યમ, ભાઇનું કનિષ્ઠ અને સ્ત્રીનું કમાવેલ ધન અધમાધમ કહેલ છે. IIII
उत्तमस्य क्षणं क्रोधो द्वियामं मध्यमस्य तु ।
अधमस्य त्वहोरात्रं चिरं क्रोधोऽधमाधमः (-धमे ) ।।८।। ઉત્તમ પુરુષોને માત્ર એક ક્ષણવાર ક્રોધ રહે, મધ્યમને બે પહોર, અધમને અહોરાત્ર અને અધમાધમને ચિરકાલ ક્રોધ રહે છે. તા
૪૨