________________
આક્ષેપો સહન કરવાને એક ક્ષમા અને પૃથ્વી જ સમર્થ છે.૩૧.
आपद्गतं हससि किं द्रविणान्ध मूढ, - लक्ष्मीः स्थिरा न भवतीति किमत्र चित्रम् । एतान् प्रपश्यसि घटाञ्जलयन्त्रचक्रे;
रिक्ता भवन्ति भरिता भरिताश्च रिक्ताः ।।२।। ધનમાં અંધ બનેલા છે મૂઢ નિર્ધન પુરુષને જોઇને તું શા માટે હસે છે. કારણકે લક્ષ્મી સ્થિર કદાપિ રહેતી નથી, તો તેમાં આશ્ચર્ય શું છે? જુઓ, આ જળયંત્ર(અરઘટ્ટ)માં ખાલી ઘડા ભરાય છે અને ભરેલા ખાલી થાય छ. ॥३२॥
आसे चेत् सस्वगृहे कुटुम्बभरणं कर्तुं न शक्तोऽस्म्यहं, सेवे चेत्सुखसाधनं मुनिवनं मुष्णन्ति मां तस्कराः । थभ्रे चेत्स्वतनुं त्यजामि नरकाद् भीरात्महत्यावशान्; नो जाने करवाणि दैव किमहं मर्तुं न वा जीवितुम् ।।३३॥ જો પોતાના ઘરે રહું છું તો કુટુંબનું ભરણપોષણ કરવાને હું શક્તિમાન નથી, જો સુખના સાધનરૂપ એવી મુનિવનનું સેવન કરવા જાઉં છું, તો તસ્કરો(ચોરો) મને લૂંટી લે છે અને જો આત્મહત્યાને વશ થઈ પોતાના શરીરને પડતું મૂકું છું તો નરકનો ભય લાગે છે, માટે મરવું કે જીવવું તે हुँ सभ शतो नथी. ॥33॥
आत्मार्थं जीवलोकेऽस्मिन् को न जीवति मानवः । परं. परोपकारार्थं यो जीवति स जीवति ।।३४।।।
આ જગતમાં પોતાના સ્વાર્થની ખાતર કયો પુરુષ જીવતો નથી? પરંતુ પરોપકારની ખાતર જે જીવે છે, તે જ ખરી રીતે જીવે છે. ૩૪
आधारो यस्त्रिलोक्या जलधिजलधरार्केन्दवो यन्नियोज्या, भुज्यन्ते यत्प्रसादादसुरसुरनराधीधरैः सम्पदस्ताः ।
+8 ५ 344