________________
आदरेण यथा स्तौति धनवन्तं धनेच्छया । तथा चेद्विश्वकर्तारं को न मुञ्चति बन्धनात् ।।१।। જેમ ધનની ઇચ્છાથી માણસ ધનવંતને આદરથી આરાધે છે, તેમ જો (भगतने मले तो sten संसारथी भुत न थाय? ॥१॥
आज्ञाभङ्गो नरेन्द्राणां गुरूणां मानमर्दनम् । वृत्तिच्छेदश्च विप्राणामशस्त्रो वध उच्यते ॥२॥ રાજાઓની આજ્ઞાનો ભંગ કરવો, ગુરુ(વડીલ)નું અપમાન કરવું અને બ્રાહ્મણોની આજીવિકાનો ઉચ્છેદ કરવો એ શસ્ત્રરહિત વધ ગણાય छ.॥२॥ आचारः कुलमाख्याति वपुराख्याति भोजनम् । सम्भ्रमः स्नेहमाख्याति देशमाख्याति भाषितम् ॥३॥ આચારથી કુલ સમજાય છે, શરીરથી ભોજન, સંમતવિલાસ)થી સ્નેહ અને ભાષાથી દેશ સમજાય છે. ફll आर्ता देवान्नमस्यन्ति तपः कुर्वन्ति रोगिणः । । निर्धना विनयं यान्ति क्षीणदेहाः सुशीलिनः ॥४॥