________________
જેમ પ્રાણીઓના માથે અણધાર્યાં દુ:ખો આવી પડે છે, તેમ સુખો પણ અણધાર્યાં જ પ્રાપ્ત થાય છે, એમ સમજી શકાય છે, અહીં દૈવ જ પ્રધાન छे. ॥१०५॥
अयाचितः सुखं दत्ते याचितश्च न यच्छति । सर्वस्वं चापि हरते विधिरुच्छृङ्खलो नृणाम् ।। १०७ ।। વિધાતા ખરેખર ઉચ્છંખલ લાગે છે, કારણકે તે કોઇવાર માગ્યા વિના સુખ આપે છે અને માગતાં નથી આપતો અને વળી કોઈ વાર સર્વસ્વ हरी पए से छे. ॥१०७॥
अर्थेन तु विहीनस्य पुरुषस्याल्पमेधसः ।
क्रियाः सर्वा विनश्यन्ति गीष्मे कुसरितो यथा ।। १०८ ।।
ધનહીન અને અલ્પમતિવાળા પુરુષની બધી ક્રિયાઓ ઉનાળામાં જેમ साधारण नहीखो सुडाई भय छे, तेभ ते नष्ट थर्ध भय छे. ॥ १०८ ॥ अवधमुक्ते पथि यः प्रवर्त्तते,
प्रवर्त्तयत्यन्यजनं च निःस्पृहः ।
•
स एव सेव्यः स्वहितैषिणा गुरुः;
स्वयं तरंस्तारयितुं क्षमः परम् ।। १०९ ।।
જે નિર્દોષ માર્ગમાં પોતે પ્રવૃત્ત છે અને પોતે નિઃસ્પૃહ થઈને જે અન્ય જનોને તેવા માર્ગમાં પ્રવર્તાવે છે, પોતાનું કલ્યાણ ઇચ્છનાર ભવ્ય જીવે ગુરુની ભક્તિ કરવી, કારણકે તે પોતે તરતાં અન્યને તારવાને- પણ समर्थ होय छे. ॥१०८॥
તેવા
अकरुणत्वमकारणविग्रहः
परधने परयोषिति च स्पृहा ।
सुजनबन्धुजनेष्वसहिष्णुता;
प्रकृतिसिद्धमिदं हि दुरात्मनाम् ।। ११० ।। 76 २३ 34