________________
નર સુષમારાથ્થઃ સુવતરમારાથ્થતે વિશેષજ્ઞઃ ज्ञानलवदुर्विदग्धं ब्रह्मापि नरं न रज्जयति ॥८॥ અજ્ઞપુરુષ સુખે સમજી શકે છે, અને વિશેષજ્ઞ તો બહુજ સહેલાઈથી સમજી શકે છે, પરંતુ જે જ્ઞાનલવથી અર્ધદગ્ધ છે, તેવા પુરુષને બ્રહ્મા પણ સમજાવી શકે નહી. કેટol. अविनयभुवामज्ञानानां शमाय भवन्नपि
प्रकृतिकुटिलाद्विद्याभ्यासः खलत्वविवृद्धये । फणिभयभृतामस्तूच्छेदक्षमस्तमसामसौ
विषधरफणारत्नाल्लोको भयं तु भृशायते ।।८१॥ અવિનયના સ્થાનરૂપ એવા અજ્ઞાનને દૂર કરનાર હોવા છતાં, સ્વભાવે કુટિલ પાસેથી વિદ્યાભ્યાસ કરતાં ખલપણાનો વધારો થાય છે. જો કે સર્પની ફણામાં રહેલ રત્નનો પ્રકાશ, સર્પ સમાન ભયંકર એવા અંધકારને દૂર કરે છે, છતાં તેમાં ભય તો બહુજ રહેલ છે. ll૮૧૧
अपेक्षन्ते न च स्नेहं न पात्रं न दशान्तरम् । सदालोकहिते युक्ता रत्नदीपा इवोत्तमाः ।।८।।
સ્નેહની જે અપેક્ષા કરતા નથી, તેમજ પાત્ર કે દશાંતરને પણ જે જોતા નથી તેમજ નિરંતર લોકહિતમાં નિયુક્ત એવા સજ્જનો રત્નના દીવા જેવા હોય છે. IIટરા
अप्रियवचनदरिद्रैः प्रियवचनाढयैः स्वदारपरितुष्टैः । परपरिवादनिवृत्तैः क्वचित्क्वचिन्मण्डिता 'वसुधा ॥३॥
અપ્રિય વચન ન બોલનારા, પ્રિય વચન બોલવામાં સદા તત્પર, સ્વદારા સંતોષી અને પરનિંદાથી નિવૃત્ત થયેલા એવા નરરત્નોથી જ આ વસુધા કંઇ વિભૂષિત થયેલ છે. I૮૩ अपि विभवविहीनः प्रच्युतो वा स्वदेशा
I