________________
नली सुवानी मते पुरुषने शरी थाय छ. ॥४॥
अमुच्यमाना ज्वलिता-लानवत्तापहेतवः ।। नार्योऽनार्याचिता दूरे विमुक्ता यैर्जयन्तु ते ॥४४॥
અનાર્યજનોને ઉચિત એવી સ્ત્રીઓને ન મૂકવાથી તે બળતા થાંભલાની જેમ તાપકારી થાય છે. જેમણે એમનો દૂરથી ત્યાગ કર્યો છે તેઓ જયવંત २डॉ. ॥४४॥ अभूत्प्रभुप्रसादेऽपि नायं न्यायविवर्जितः । राजमानोऽप्यमर्यादो यादोनाथो भवेत् किमु ।।४५।। પ્રભુનો પ્રસાદ છતાં તે પુરુષ ન્યાયરહિત ન થયો. બહુ પાણી આવતાં પણ શું સમુદ્ર મર્યાદારહિત બને ? ૪પ
: अस्ताघे श्रुतपाथोधौ निलीनं मीनवन्मनः । अशकद् ध्वंसकः काम-बकस्तस्य न घर्षितुम् ।।४६।।
જ્યારે પુરુષનું મન અગાધ શ્રુતસાગરમાં માનની જેમ લીન થઈ જાય છે ત્યારે કામરૂપ ક્રૂર બગલો તેના પર તરાપ મારી શકતો નથી. ll૪કા अङ्गं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् । वृद्वो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डम् ।।४७।। અહો! અંગ ગળી ગયું, માથે કેશ બધા શ્વેત થયા, દંત પડી ગયા અને यासतins सेवीप छे, छतi ने आ॥ मती नथी. ॥४७॥
अनुकूले विधौ देयं यतः पूरयिता हरिः। प्रतिकूले विधौ देयं यतः सर्वं हरिष्यति ।।४।। દેવ અનુરૂપ હોય, ત્યારે દાન આપવું, કારણકે હરિ પોતે આપશે અને જો દેવ પ્રતિકૂળ હોય, તો ય દાન તો આપવું. કારણકે નહિ આપીએ તો य मण्यु छ ते तुं २२पार्नु छ. ॥४८॥
अनित्यानि शरीराणि विभवो नैव शाश्वतः। नित्यं सन्निहितो मृत्युः कर्तव्यो धर्मसङ्ग्रहः ।।४९।।
→ १०१