________________
જગતને તૃણવત્ માને છે. ll૩૩
अतिसञ्चयकर्तृणां वित्तमन्यस्य कारणम् । अन्यैः सञ्चीयते यत्ना-न्मध्वन्यैः परिभुज्यते ।।३४।।
અતિ સંચય કરનારાઓનું ધન બીજાના ઉપભોગમાં આવે છે. જુઓ પરિશ્રમ વેઠીને મક્ષિકાઓ મધનો સંચય કરે છે ને તેનો ઉપભોગ અન્ય જનો કરે છે. ૩૪ अहो दारिद्रयमाहात्म्यं यस्य पञ्चानुजीविनः । ...
સૌનાટ્ય કુમુક્ષાપત્યસત્તતિઃ સારૂકા . અહો ! દારિદ્રયનું માહાસ્ય તો જુઓ કે જેની પાછળ ઋણ, દોર્ભાગ્ય, આલસ્ય, ક્ષુધા અને બહુ સંતતિ-એ પાંચ લાગેલા જ છે. IIઉષા ,
अदत्तदानाच्च भवेद् दरिद्री दरिद्रभावाद्वितनोति पापम् । पापं हि कृत्वा नरकं प्रयाति पुनर्दरिद्री पुनरेव पापी ॥३६।।
અદાદાન(ચોરી)થી પ્રાણી દરિદ્ર થાય છે, દરિદ્રતાથી તે પાપ કરે છે, પાપ કરવાથી તે નરકે જાય છે, એટલે પુનઃ દરિદ્રી અને પાપી થાય છે..૩૬ો. अधमा धनमिच्छन्ति धनमानौ च मध्यमाः । उत्तमा मानमिच्छन्ति मानो हि महतां धनम् ॥३७॥
અધમજનો માત્ર ધનને જ ઇચ્છે છે, મધ્યમજનો ધન અને માન-બન્નેને ઈચ્છે છે, ઉત્તમજનો માત્ર માનને જ ચાહે છે, કારણકે મહાપુરુષો માનને જ પોતાનું ધન માને છે. ll૩૭ll
अहो अहीनामपि खेलनेभ्यो दुःखानि दूरं नृपसेवनानि । एकोऽहिना मृत्युमुपैति दष्टः सपुत्रपौत्रस्तु नृपेण दष्टः ।।३८॥
અહો ! સર્પના સાથે રમવા કરતાં પણ રાજાની સેવા વધારે ભયંકર હોય છે. કારણકે સર્પ દંશે તો એકનું જ મરણ થાય, અને રાજાના