________________
अहो मु कष्टं सततं प्रवासः,
ततोऽतिकष्टं परगेहवासः । कष्टाधिका नीचजनस्य सेवा;
તતોગતિષ્ટ ઘનદીનતા ારા અહો ! સતત પ્રવાસ-એ પણ એક કષ્ટ છે, તે કરતાં પરઘર રહેવુંએ તે કરતાં વધારે કષ્ટ છે, નીચ નરની સેવા કરવી એ અધિક કષ્ટ છે, અને ધનહીન જીવન ગુજારવું એ વધારામાં વધારે કષ્ટ છે. ૨૯ अनुचितफलाभिलाषी दैवेन निवार्यते बलात्पुरुषः । द्राक्षाविपाकसमये मुखरोगों भवति काकानाम् ।।३०।। અનુચિત ફલના અભિલાષી પુરુષને દેવ બલાત્કારથી અટકાવે છે. દ્રાક્ષાફળના પાક વખતે કાગડાઓના મુખમાં રોગ થાય છે. ૩oll अर्थानामर्जने दुःख-मर्जितानां च रक्षणे । आये दुश्खं व्यये दुःखं धिगर्थं दुःखभाजनम् ॥३१॥ ધનને પેદા કરવામાં જેમ દુઃખ છે, તેમ તેનું રક્ષણ કરવામાં પણ દુઃખ છે. અહો ! દ્રવ્ય મળે કે જાય તો પણ દુઃખ જ છે, માટે દુઃખભાજન - એવા ધનને વિકાર થાઓ. ૩૧
खनन्तः पार्थिवैर्मुक्ता कालेनोर्वी धनानि च । નિતાનિ પર ત્યવસ્વી અતીતે તૈઃ સદ રૂરી
અવસર જતાં સંખ્યાબંધ રાજાઓએ આ વસુધાને ભોગવી અને ધન - એકઠું કર્યું, પરંતુ તેઓ બધા તે પૃથ્વી અને ધનનો ત્યાગ કરીને પોતાના કર્મો સાથે ચાલ્યા ગયા. ૩રા अवंशपतितो राजा मूर्खपुत्रो हि पण्डितः । अधनेन धनं प्राप्तं, तृणवन्मन्यते जगत् ॥३३॥ અકુલીન રાજા, પંડિત થયેલ મૂર્ખપુત્ર, અને ધનને પામેલ નિર્ધન-એ