________________
બાલપણામાં પુરુષ જે વિદ્યા ભણ્યો ન હોય ! પશુતુલ્ય તે જગતમાં અવયવ નરના જોય ના બાર બોલાવણ બેસણું બીડોને બહુ માન ! જશ ઘર પાંચ બબા નહી તે ઘર જાણ મશાણ I/૧૮ બાર કોશ પર બોલી બદલે તરુવર બદલે શાખ / જાતે દાડે કેશ બદલે પણ લખણ ન બદલે લાખા I/૧૯હ્યા
ભણતાં પંડિત નિપજે લખતાં લહીયો થાય ! ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય ll૧ી. ભૂલ થઈ કે ચેતવું એજ ખરો ઉપાય . ભૂલ્યો ત્યાંથી ગણ ફિરી જેથી ભૂલ ન થાય .રા ભાગ્યહીન જલ થલ ભમે અગર ગગન પાતાલ ! ઘર ઉઠી વનમાં ચલે ત્યાં પણ અગ્નિ જાલ IIll ભેદ જ્ઞાન સાબૂ ભયો સમરસ નિર્મલ નીર / ધોબી અંતર આતમાં ધોવે નિજ ગુણ ચીર જો ભય સૂવારું ભૂખે મારું તનકી પાડું ખાલી ઈતના કરતેં.ના ડરે તો પીછે કરું નિહાલ પા. ભૂખ ન જાણે ભાવતું પ્રીત ન જાણે જાતા 'નિદ્રા ન જાણે સાથરો જ્યાં સૂતા ત્યાં રાત કા ભાગ્યહીન ના મિલે ભલી વસ્તકો યોગ છે દ્રા પકે જબ બાગમેં કાગ મુખ હોત તે રોગ ૭l ભણતરથી ભાંગે નહી ભૂખ તરસનો ભોગ ! દિલગીરી ઉપજે દશગણી જો ન મિલે ઉદ્યોગ ટા ભ્રષ્ટ કરે ભણનારને ઉપજી આલસ અંગ ! ભક્તિ કરતાં ભક્તને કરે ભજનમાં ભંગ le
@ ૩૦૩
»