________________
બહોત ગઈ થોડી રહી તે પણ ચાલી જાય છે સુકૃત કર્મ કર્યા વિના ફોકટ નરભવ જાય પા બુરું ન ઈચ્છિયે પારકું લઈ વિવેક મનમાંય ! ભું કરતાં પરતણું પ્રથમ આપણું થાય ll ll બીડીથી આયુષ ઘટે તન ધન બલની હાણ .. ભ્રષ્ટ હવે નિજધર્મથી બીડી ત્યજો સુજાણ ૭ બ્રહ્મ ચિન્ડ વાતો કરે ચલે આપકી ચાલ ! જંબુક મન ફુલ્યો ફરે ઓઢ સિંહ કી છાલ ૮ બૌત ગઈ થોડી રહી મન આકુલ મત હોય છે કે ધીરજ સબકો મિત્ર હૈ કરી કમાઈ મત ખોય . બુદ્ધિશાલી ને વલી ગુણીયલ પુરુષ જ હોય.. વચન પાલવાથી અધિક પ્રિય બીજું નવ કોય ll૧all બાજીગર બાજી રચે કરે કમલકો ફૂલ . ' દોય ઘડીકા દેખના આખર ધૂલકી ધૂલ ૧૧|| બુદ્ધિમાનને જગતમાં નથી શત્રુનો ત્રાસ, વરસાલે પલળે નહી જો હોય છત્રી પાસ /૧૨, બીડી મત પીશો બાંધવા બીડીથી બલ જાય છે : વિર્ય હટે આયુષ ઘટે અંતે અંધો થાય ૧all - બાલલગ્ન કુચાલથી થાય ઘણું નુકશાન ! પ્રજા બધી નિર્બલ હવે થઈ ન શકે વિદ્વાન ૧૪ો. બાંધી મૂઠી લાખકી ઉઘાડી વા ખાયા લાખ મૂલકો કાગડો ક્રોડે કોઠી જાય ll૧પો બેસણ ન દીયે બોલ કોલ જાવા ન દીયે કુલલાજી પોલ પલંગ વિચ દોલતાં ઉદય ભયો પ્રજરાજ |૧કા
.
-
૩૦૨
*