________________
મિલતાં કુટીલ મિત્રને પલમાં મૃત્યુ પમાય ! સૂડીથી સોપારીનો ચોકસ ચૂરો થાય મન મેલા તન ઉજલા બગલા કપટી અંગ ! તાતેં તો કીઆ ભલા તનમન એકજ રંગ /રા. મૃષા ન બોલો માનવી જૂઠ થકી યશ નાશ... પ્રતીત નાશે લોકમાં ધર્મ ન આવે પાસ /lal. માત પિતા બેટા બહુ સ્વાર્થીઆ સહુ જાણ સ્વાર્થ ચૂક્યાથી પછે આવશે મૂકી મશાણ Ill. મોટાને કહેવાય નહી નાનાને કહેવાય છે કે સાસુમાં શો વાંક પણ વહુનો વાંક કઢાય પણ મૃગનાભમેં કસ્તુરી ઢંઢત આપ વનમાંહિ , ઘટઘટ બ્રહ્મ વ્યાપી રહ્યો મૂરખ સોધિત ક્યાદ્ધિ કા, માયા કાલી નાગણી તીન લોકકુ ખાય ! જીવે બાલે કાલજા મુવે નરક લઇ જાય llll મરણા મરણા ક્યા કરો મરી ન જાણે કોય. મરણા એસા કીજિયેં ફરી મરણા નવિ હોય છેટા મારું મારું શું કરે નથી તારું તિલભાર ! : સહુ છોડી ચાલ્યા જશું પુત્ર નારી પરિવાર હા મધુર વચન સુણીને મિટે આવેલું અભિમાન , જરા જલે દૂધનું મિટે જિમ ઉભરાનું તાન ll૧all મટે નહિ મરતા લગે પડી ટેવ પ્રખ્યાતા ફાટે પણ ફીટે નહિ પડી પટોરે ભાત ૧૧ી. મૂરખને પ્રતિબોધતાં મતિ પોતાની જાય છે ટપલો શરાણ ચઢાવતાં આરીસો નવ થાય /૧૨ા
–
૩૦૪
–