________________
સુખ કે દુઃખ કોઈ આપનાર નથી, તે અન્ય કોઈ આપે છે, એ માત્ર ભ્રાંતિ છે. વળી આ હું કરું છું, એ અભિમાન પણ વૃથા છે, કારણકે લોકો પોતાના કર્મરૂપ તંતુથી ગ્રથિત થયેલા જ છે. સારા सुलभाः पुरुषा राजन् सततं प्रियवादिनः । अप्रियस्य च पथ्यस्य वक्ता श्रोता च दुर्लभः ॥२३॥ હે રાજન! નિરંતર મીઠું બોલનારા પુરુષો મળવા સુલભ છે, પણ અપ્રિય છતાં પથ્ય બોલનાર તથા સાંભળનાર પુરુષ મળવો દુર્લભ છે.ર૩ . साधुरेवाणिभिर्याच्यः क्षीणवित्तोऽपि सर्वदा । शुष्कोऽपि हि नदीमार्गः खन्यते सलिलार्थिभिः ॥२४॥ સર્વદા ધનહીન છતાં યાચકોએ સજ્જન પાસે યાચના કરવી-તે અનુચિત નથી, કારણકે નદીનો માર્ગ શુષ્ક છતાં જળના અભિલાષીજનો તેને ખોદે છે. ૨૪ स्मितेन भावेन मदेन लज्जया, . પરાક્āરદ્ધાક્ષણિતૈિઃ | वचोभिरीकिलहेन लीलया;
+ : સનસ્તા હજુ વન્ય સ્ત્રિયઃ Tરવા હાસ્યરંગથી, મદથી, લજ્જાથી, સિંહાવલોકનની જેમ આડી નજરથી કટાક્ષપાત કરતાં વચનથી, ઇર્ષ્યા અને કલહથી તેમ જ લીલાથી-એમ બધી રીતે વિચાર કરતાં સ્ત્રીઓ સમસ્ત પ્રકારે બંધનરૂપ જ છે.રપ
स्मृता भवति तापाय दृष्ट्वा तून्मादकारिणी । - स्पृष्ट्वा भवति मोहाय सा नाम दयिता कथम् ।।२६।।
જેને સંભારતાં સંતાપ થાય, જોતાં ઉન્માદ થાય અને જેનો સ્પર્શ કરતાં મોહ ઉત્પન્ન થાય-તે દયિતા શી રીતે હોઈ શકે? Iરકા - सत्यपूतं वदेद्वाक्यं वस्त्रपूतं पिबेज्जलम् ।
– ૨૩૯ –