________________
લોકના દીપરૂપ છે અને સુપુત્ર એ કુળના દીપકરૂપ છે. ૧લી
शकटं पञ्चहस्तेन दशहस्तेन वाजिनम् । हस्तिनं शतहस्तेन देशत्यागेन दुर्जनम् ।।१७॥ ગાડાથી પાંચ હાથ દૂર રહેવું, અશ્વથી દશ હાથ દૂર, હાથીથી સો હાથ દૂર અને દુર્જનથી દેશનો ત્યાગ કરીને પણ દૂર રહેવું. ll૧૭
शीतमन्नं सुताजन्म दुर्वातैर्दूषिता कृषिः । . . स्वजनैः सह मालिन्यं स्वादहीनं चतुष्टयम् ॥१८॥ શીતલ ભોજન, પુત્રીનો જન્મ, ખરાબ વાયુથી દૂષિત થયેલ ખેતી, અને સ્વજનો સાથે કુસંપ એ ચાર સ્વાદ વિનાના છે. ll૧૮.
शौर्येण वा तपोभिर्वा विषया वा धनेन वा । સત્તનનુત્તીનોડપિ કુત્તીનો મસ્ત ક્ષત્તિ 9 .
અત્યંત અકુલીન છતાં પુરુષ, શૌર્ય, તપ, વિદ્યા અથવા ધનથી તરત તે કુલીન થઈ શકે છે. તેના शीतार्तानामिवार्चिष्मान् दिग्मूढानामिवांशुमान् । आतुराणामिव भिषग् दुःखिनां त्वं गतिर्जिन !।।२०।। ટાઢથી પીડાતા પ્રાણીઓને અગ્નિ જેમ પ્રિય લાગે, દિમૂઢ થયેલાને સૂર્ય જેમ સમજ પાડે અને વ્યાધિગ્રસ્ત જનોને વેદ્ય જેમ પ્રિય લાગે, તેમ હે નાથ(વીતરાગ)! જગતમાં દુઃખી થતા પ્રાણીઓના તમે એક આધારરૂપ છો. રoll
शैत्यं नाम गुणस्तवैव तदनु स्वाभाविकी स्वच्छता, किं ब्रूमः शुचितां व्रजन्ति सुधियः स्पर्शेन यस्यापरे । किं वाऽतःपरमस्ति ते स्तुतिपदं यज्जीवितं देहिनां; त्वं चेन्नीचपथेन गच्छसि पयः कस्त्वां निरोर्बु क्षमः ।।२१।। હે જળ! તારામાં નામ પ્રમાણે શૈત્ય ગુણ રહેલ છે, સ્વાભાવિકી સ્વચ્છતા છે, વળી વધારે કહીએ તો તારા સ્પર્શથી અન્ય અશુચિ
-જ્જ ૨૫૮ *