________________
છે, ભગવંત પર જેઓ ભક્તિ ધરાવે છે, ઇંદ્રિયદમનમાં જેઓ શક્તિ ધરાવે છે અને જેઓ દુર્જનોના સંગથી સદા વિમુખ રહે છે, તથા જેઓ નિર્મળ ગુણોને ધારણ કરે છે તેવા નરરત્નોને નમસ્કાર છે. ૧૭૮
वर्जनीयो मतिमता दुर्जनः सख्यवैरयोः । થા મત્યવિકારાય નિદર રશ ૭૧ મતિમાનું પુરુષે દુર્જન સાથે મિત્રાઈ અને વેરભાવ પણ ન રાખવો, કારણકે થાન ચાટે અથવા કરડે તો પણ તેથી અનર્થ જ થાય છે. II૭૯માં वृथा ज्वलितकोपाग्नेः परुषाक्षरवादिनः । दुर्जनस्यौषधं नास्ति किञ्चिदन्यदनुत्तरात् ।।८०॥ ક્રોધાગ્નિને વૃથા પ્રજ્વલિત કરનાર તથા કઠોર વાક્ય બોલનાર એવા દુર્જનને અનુત્તર(જવાબ) ન આપવા સિવાય બીજું કંઇ ઔષધ નથી. ટol
वरमत्यन्तविफलः सुखसेव्यो हि सज्जनः । न तु प्राणहरस्तीक्ष्णः शरवत् सफलः खलः ।।१।। કંઈ પણ ફળ પ્રાપ્ત ન થાય છતાં સજનપુરુષની સેવા કરવી તે સારી છે, પરંતુ તીક્ષ્ણ બાણની જેમ પ્રાણનું હરણ કરનાર એવા ખલ પુરુષની સેવા કરવી તે ફલસહિત હોય તો પણ તે ખરાબ છે.I૮૧૧ विद्यया विमलयाप्यलङ्कृतो दुर्जनः सदसि मास्तु कश्चन। साक्षरा हि विपरीततां गताः केवलं जगति तेऽपि राक्षसाः
નિર્મળ વિદ્યાથી અલંકૃત છતાં કોઈ દુર્જન સભામાં દાખલ ન થજો. કારણકે સાક્ષર એ શબ્દને પલટાવતાં તે કેવળ જગતમાં રાક્ષસતરીકે વપરાય છે. દરા विद्वानुपालम्भमवाप्य दोषान्निवर्ततेऽसौ परितप्यते च ।