________________
વિરુપતા, કપટભાવ, સ્વજનથી પરિભવ, કાર્યકાલની ભ્રષ્ટતા, વિદ્વેષ, જ્ઞાનનો નાશ, સ્મરણ અને મતિનો ભંશ, સંતજનો સાથે વિયોગ, કઠોરતા, તીર્થસેવા તથા કુલગુરુથી વિમુખતા, તથા ધર્મ, કામ અને અર્થની હાનિ, અહો! બહુ ખેદની વાત છે કે મદ્યપાનથી થતા આ સોળ પ્રકારના દૂષણો છે. I૪૪ll वनेऽपि सिंहा मृगमांसभक्षिणो बुभुक्षिता नैवं तृणं चरन्ति। एवं कुलीना व्यसनाभिभूता न नीचकर्माणि समाचरन्ति
Tધા મૃગના માંસનું ભક્ષણ કરનારા સિંહો ક્ષુધાતુર થતાં વનમાં તેઓ કદાપિ ઘાસનું ભક્ષણ કરતા નથી. તેમ કુલીનજનો સંકેટમાં આવ્યા છતાં તેઓ કદાપિ નીચ કર્મો કરતા નથી. જપા व्यापारान्तरमुत्सृज्य वीक्षमाणो वधूमुखम् । यो गृहेष्वेव निद्राति दरिद्राति स दुर्मतिः ।।४६।। જે અન્ય પ્રવૃત્તિનો ત્યાગ કરી માત્ર પોતાની સ્ત્રીના મુખને જોતાં જોતાં ઘરમાં જ આળસુ થઇને પડયો રહે છે, તે દુર્મતિ તરતમાં દરિદ્ર થઈ જાય છે. આજકાલ विद्वानेव विजानाति विद्वज्जनपरिश्रमम् । नहि वन्ध्या विजानाति गुर्वीप्रसववेदनाम् ॥४७॥ .. વિદ્વાનોના પરિશ્રમને તો જે વિદ્વાન હોય તે જ જાણી શકે છે. વંધ્યા સ્ત્રી કાંઈ સગર્ભા સ્ત્રીના પ્રસવની વેદનાને જાણતી નથી. l૪૭ll वह्निस्तस्य जलायते जलनिधिः कुल्यायते तत्क्षणान, मेरुः स्वल्पशिलायते मृगपतिः सद्यः कुरङ्गायते । व्यालो माल्यगुणायते विषरसः पीयूषवर्षायते; यस्याङ्गेऽखिललोकवल्लभतमं शीलं समुन्मीलति ।।८।। સમસ્ત લોકોને વલ્લભ એવું શીયળ જેના શરીરમાં ઉલ્લાસમાન છે