________________
બ્રાહ્મણની જેમ મૂર્ખ ગણાય છે. वरं वज्रनिपातेन शतधा चूर्णितं शिरः । न तु निर्धर्मनारीवाग्विश्वासोपहतं मनः ।।५।। વજના પડવાથી શિરના સેંકડો કટકા થઈ જાય તે સારા, પણ અધર્મી સ્ત્રીના વચન પરના વિશ્વાસથી જો મન હણાયેલ હોય તો તે ખરાબ છે.
આપો
वनितावाक्यजम्बाले विघ्ने पुण्याध्वचार्यपि । स्खलित्वा निपतत्येव बुद्धिमान् बलवानपि ।।६।। પુણ્યના માર્ગે જ સદા ચાલનાર એવો બુદ્ધિમાનું યા બલવાનું પુરુષ હોય, છતાં તે સ્ત્રીવાક્યરૂપ કાદવના વિનમાં અલના પામીને અવશ્ય પતિત થાય જ છે. Iકા : " विषवृक्ष इवापास्यो भ्रष्टशीलः पुमानपि । कल्पवल्ल्या इवोपास्याः सुशीला महिला अपि ॥७॥ પોતાના સદાચારથી ભ્રષ્ટ થયેલ એવા પુરુષનો પણ વિષવૃક્ષની જેમ ત્યાગ કરવો અને જો સ્ત્રી સુશીલ હોય તો તેનો કલ્પલતાની જેમ સદા આદર કરવો. Iણા विजेतव्या लङ्का चरणतरणीयो जलनिधि
विपक्षः पौलस्त्यो रणभुवि सहायाश्च कपयः । तथाप्याजौ रामः सकलमवधीद्राक्षसकुलं;
સ્થિસિદ્ધિઃ સર્વે વસતિ મદતાં નોરણે લિંકાને જીતવી, પગે સમુદ્ર તરવો, રાવણ જેવો શત્રુ અને રણસંગ્રામમાં સહાયકરનારા વાનરો હતા તથાપિ રામચંદ્ર બધા રાક્ષસકુળનો નાશ કરી દીધો. આ પરથી એમ સાબિત થાય છે કે ક્રિયાસિદ્ધિ-તો મહાપુરુષોના સત્ત્વમાં જ રહે છે, પણ તેમના સાધનોમાં નથી. તે वैद्या वदन्ति कफपित्तमरुद्विकारं,