________________
व्यवसायं विना नार्थो न श्रुतार्थो धियं विना । न वारिदं विना वृष्टि-न पुष्टि जनं विना ।।१।।
વ્યવસાય વિના દ્રવ્યનો લાભ ન થાય, બુદ્ધિ વિના શાસ્ત્રાર્થનો બોધ ન થાય, મેઘ વિના વૃષ્ટિ ન થાય અને ભોજન વિના પુષ્ટિ ન થાય. ////
वध्वालानं विना जात-तारुण्यारण्यचारिणः । गजा इव भवत्येवाङ्गजा न्यायद्रुमद्रुहः ।।२।। તારુણ્યરૂપ અરણ્યમાં સંચરનારા પુત્રો, સ્ત્રીરૂપ આલાનસ્તંભ વિના હાથીઓની જેમ ન્યાયરૂપ વૃક્ષનું ઉન્મેલન કરનારા નીવડે છે. રા/ विचारपयसां कामगवी-र्वाचो महात्मनाम् ।
दूषयन्त्यो न मे नार्यो मार्जार्य इव सम्मताः ॥३॥ | વિચારરૂપ દૂધને પેદા કરવામાં કામધેનુ સમાન મહાત્માઓની વાણીને પણ દૂષિત કરનાર એવી માર્જરી(બિલાડી) સમાન સ્ત્રીઓ મને સંમત નથી. ૩. व्यवहारपरिज्ञान-मन्तरेण पुमान्न तु । . पठितोऽपि भवेन्मूर्खः प्रियश्रोत्रियविप्रवत् ।।४।। વ્યવહારના પરિજ્ઞાન વિના પુરુષ ભણેલ હોય તો પણ તે પ્રિય શ્રોત્રિય
– ૨૩૨ -