________________
यो मित्रामित्रयोः शक्तो नोपकारापकारयोः ।। धत्ते तस्या यशोवल्ली-बीजतां दीर्घजीविता ।।५१॥ જે પુરુષ મિત્રો પર ઉપકાર કરવાને સમર્થ નથી અને શત્રુઓ પર અપકાર કરવાને સમર્થ નથી, તેનું દીર્ઘ જીવન માત્ર અપયશરૂ૫ લતાને ધારણ કરે છે વૃદ્ધિ પમાડે છે). આપના यासां कुक्षिमुरीचक्रु-जिनचक्रधरादयः । जङ्गमा रत्नखनय-स्ता निन्द्याः किमु योषितः ।।५२।। જિનેશ્વરો અને ચક્રવર્તીઓને પણ જેમના ઉદરમાં અવતાર લેવો પડ્યો તથા જે જંગમ રત્વખાણ સમાન ગણાય છે, એવી સ્ત્રીઓ શું કદાપિ નિંદનીય હોઈ શકે? પરા
ये दृप्ता ये सदाचारा ये च भारक्षमा भुवि । स्त्रीभिस्तेऽप्यभिभूयन्ते रश्मिभिर्वृषभा इव ॥५३॥ જેઓ સદાચારી, સમર્થ અને રાજ્યનો ભાર ઉપાડવાને સમર્થ છે, તેવા પુરુષો પણ દોરડીઓથી જેમ બળદો પરાભવ પામે તેમ સ્ત્રીઓથી અત્યંત પરાભવ પામે છે. પણl. " ये स्वतोऽप्यधिकं स्निग्धैः कवलैः पोषिताः सुताः। तेऽपि दास्वणि दत्वान्ते दुःखानि भुञ्जते धनम् ।।५४॥ પોતાના કરતાં પણ અધિક સ્નિગ્ધ(કોમળ) એવા કોળીયા ખવરાવીને જે પુત્રીને સારી રીતે પોષ્યા, તેઓ પણ પ્રાંતે દારુણ દુઃખો આપીને ધનનો ઉપભોગ લેવા તત્પર થઇ જાય છે. પ૪l
यस्य वक्रकुहरे सुभाषितं नास्ति नाप्यवसरे प्रजल्पति । ૩ તિઃ સવિલ ઘીનતાની નૈનિત રૂવાવમાસક્તિ સાવલા જેના મુખમાં સુભાષિત નથી તેમજ જે અવસરે ધીમંતો(વિદ્વાનો)ની સભામાં આવીને કંઈ બોલી શકતો નથી, તે માટીથી બનાવવામાં આવેલ પુતળા જેવો છે. આપપા.
- ૨૧૫ +