________________
तेभना ( भगवंतना ) गुणो समस्त प्रारे गएशी शाय. ॥८॥
या त्रिलोकेऽपि धीराणां चरत्यस्खलिता मतिः । सापि न स्त्रीमनोवल्लीवनं गाहितुमीश्वरी ।।९।। જે ધીરપુરુષોની મતિ ત્રણે લોકમાં અસ્ખલિત થઈને ચાલી શકે છે, તે મતિ પણ સ્ત્રીના મનરૂપ લતાવનનું અવગાહન કરવાને સમર્થ નથી અર્થાત્ ધીરજનો પણ સ્ત્રીચરિત્રનો પાર પામી શકતા નથી. ।।૯।।
यच्चेतसि न तद्वाचि वाचि यत्तन्न कर्मणि । स्वात्मन्येव कलिः स्त्रीणां कथं ताः परशर्मणे ।।१०।। જે મનમાં છે તે વચનમાં નથી અને વચનમાં છે, તે કર્મમાં નથી-આમ જે સ્ત્રીઓ પોતાના આત્મામાં જ ભિન્નતાને ધારણ કરે છે, તેઓ બીજાને शी रीते सुख आये ? ॥१०॥
यदीयं हृदयं मुक्तास्रक् सिषेव सुसंहिंता ।
अध्येतुमिव नैर्मल्यं सद्गुणानां सौ स्थितिः ।।११।।
નિર્મળતાનો અભ્યાસ કરવા તે સતીના હૃદયનું સેવન મોતીની માલા डरती हती. परेषर! सह्गुगोनी ख ४ स्थिति छे. ॥११॥
ये बहिर्महिमाधारा उदारा राजपूजिताः । गृहायाताः कुभार्यातो दासवत्तेऽपि बिभ्यति ।।१२।। જેઓ બહાર મોટા મહિમાવાળા, ઉદાર અને રાજાઓને પણ માનનીય ગણાય છે, તેવા પુરુષો પણ પોતાના ઘરે આવતાં કુભાર્યાથી એક દાસની भ भय पामता रहे छे. ॥१२॥
यथा सरो विना नीरं विना वीरं वरूथिनी,
प्रासादश्च विना केतुं विना हेतुं यथा वचः ||१३|| यथा भूपो विना न्यायं विना चायं यथा व्ययः; चक्षुर्विना यथैवास्यं लास्यं तूर्यं विना यथा ।। १४ ।। २०५ ४