________________
कालेऽनुशेरते तेन तेऽनिशं स इव द्विजः ।।४।। લાંબો વિચાર કર્યા વિના કુમતિથી પ્રેરાઇને જેઓ કાર્ય કરવાને તત્પર થાય છે, તેઓ પેલા બ્રાહ્મણની જેમ અવસર આવે અતિશય સંતાપ પામે છે. જો
यः शास्त्रे पारगः प्रेक्षा-पूर्वकारी कलास्पदम् । सोऽपि लीलायितं वेत्ति नहि धातुरिव द्विजः ॥५॥ જે શાસ્ત્રમાં પારંગત છે, વિચારપૂર્વક કામ કરનાર છે, તથા જે કળાઓનું સ્થાન છે, એવો પુરુષ પણ પેલા બ્રાહ્મણની જેમ વિધાતાની લીલાને જાણી શકતો નથી. પી.
यथा गुणकरं वैद्यो-पदेशात्कृतमौषधम् । तथा गुरूपदेशेन स्मृतो मन्त्रः फलप्रदः ॥६॥
જેમ વૈદ્યના ઉપદેશ પ્રમાણે કરવામાં આવેલ ઔષધ ગુણકારી થાય છે, તેમ ગુરુમહારાજના ઉપદેશથી સ્મરણ કરવામાં આવેલ મંત્ર ફળને આપનાર થાય છે. તેવા न्यथा कृषिः कृता काले चैव शस्यस्य वृद्धये । तथा फलति धर्मोऽपि काले गुर्वाज्ञया कृतः ॥७॥ અવસર આર્વે ખેતી કરવાથી જેમ ધાન્યની વૃદ્ધિ થાય છે, તેમ ગુરુ આજ્ઞાથી અવસરે આરાધવામાં આવેલ ધર્મ અવશ્યમેવ ફળીભૂત થાય છે. કા. - यदि त्रिलोकी गणनापरा स्यात्,
તથા સમાતિર્યદિ નાયુષઃ સ્થાત્ | पारे परार्धं गणितं यदि स्याद्
. गणेम निःशेषगुणोऽपि स स्यात् ॥८॥ જો ત્રણે લોક ગણના કરવા તત્પર થાય, વળી તેના આયુષ્યની કદાપિ સમાપ્તિ ન થાય અને પરાર્ધ કરતાં વધારે ગણિતશાસ્ત્ર હોય, તોજ .
–@ ૨૦૫ ૭*