________________
હે ભદ્ર! જો દ્રવ્ય ન હશે, તો માતા નિંદા કરવા માંડશે, પિતા પ્રેમનો ત્યાગ કરશે, ભાઈ બોલાવશે પણ નહિ, સેવક કોપ કરશે, પુત્ર અનુકૂળ નહિ ચાલે, સ્ત્રી પ્રેમ તજી દેશે અને દ્રવ્ય માગવાની શંકાથી મિત્ર પણ બોલાવશે નહિ, માટે દ્રવ્યનું ઉપાર્જન કરો, કારણકે દ્રવ્યથી બધા વશવર્તી થાય છે. પ૩N मातरं पितरं पुत्रं भ्रातरं वा सुहृत्तमम् । लोभाविष्टो नरो हन्ति स्वामिनं वा सहोदरम् ॥५४॥ લોભની લાલચમાં લપટાઈ ગયેલ પુરુષ પોતાના મા-બાપ, પુત્ર, ભ્રાતા, પ્રિય મિત્ર, સ્વામી અથવા સહોદરનો પણ નાશ કરે છે. પ૪
मा धनानि कृपणः खलु जीवंस्तृष्णयार्पयतु जातु परस्मै। तत्र नैष कुरुते मम चित्रं यत्तु नार्पयति तानि मृतोऽपि
કૃપણપુરુષ તૃષ્ણાને લીધે કદાચ જીવતાં અન્યને ધન ન આપે, તો તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી, પરંતુ જે મરણ પામતાં છતાં તે પોતાનું ધન પરને આપતો નથી-એ જ આશ્ચર્ય છે. પપી. मन्निन्दया यदि जनः परितोषमेति,
. નવપ્રયત્નસુન મોડયમનુBદો ને . श्रेयोऽर्थिनोऽपि पुरुषः परतुष्टिहेतो* કુંતા ઘનનિ પરિત્યજ્ઞત્તિ લદ્દા જો મારી નિંદાથી જ લોકોને આનંદ થતો હોય, તો વિના પ્રયત્ન લભ્ય એવો મારા પર એક પ્રકારનો તેઓ અનુગ્રહ(ઉપકાર) કરે છે. કારણકે કલ્યાણના અભિલાષીજનો અન્યને સંતોષ પમાડવા, દુઃખે પ્રાપ્ત થઇ શકે એવા ધનનો પણ પરિત્યાગ કરી દે છે. પછી मदसिक्तमुखैर्मृगाधिपः करिभिर्वर्तयते स्वयं हतैः । लघयन् खलु तेजसा जगन्न महानिच्छति भूतिमन्यतः ।।५७।।
– ૨૦૧ શરૂ